પરિચય અને સ્વાગત

 

વ્હાલા વાંચક મિત્રો શબ્દ સથવારે વેબ સાઇટ  પર આપનું સ્વાગત

indira shah

                                                           મારો ગુજારાતી ભાષા પ્રત્યેનો પ્રેમ લગાવ નાનપણથી ,શાળામાં દર અઠ્વાડિક બાળસભામાં નાના મોટા જોડકણા બોલવાના

                                                             વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવાનો નાની બાળ નાટીકામાં ભાગ લેવાનો .આ બધુ કરાવવામાં ચોથા ધોરણના શિક્ષક રમણિકભાઇ ઠાકર

                                                             તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું .હાઇસ્કુલમાં શાળાના રિપોર્ટ લખી રેડીયો સ્ટૅશન પર રજુ કરતી .નાની એવી નવલકથા લખી

                                                   એક       બહેનપણી સાથે આજ એનુ અસ્તિત્વ નથી! કોલેજ અને મેડીકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો .

                                                                        મેડીકલ વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા પરંતુ સુરેન્દ્ર્નગર પતિ ડો રમેશ સાથે પ્રેકટિશમાં

 જોડાઈ ,                                                         ગુજરાતી બહેનોના જુદા જુદા સ્વરુપો જોયા અને જાણ્યા, નવરાત્રની રમઝટ અને મનુભાઇ ગઢવીના   લોક્ડાયરા  માણ્યા

                                                                                   . નાની મોટી સહિયારા પ્રયત્ને સ્ક્રીપ્ટ લખી નાની સાંસારિક સમસ્યાઓ આવરી લેતી નાટિકાઓ પણ ભજવી.

                                                  હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી ગુજરાતી પ્રત્યેની ભાવના જાગૃત થૈ અને અંદરથી પ્રેરણા મળી

                                                    અને ફરી લખવાનું શરુ કર્યું . ખરેખર હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરું છું.

                                 વ્હાલા મિત્રોને નમ્ર વિનંતી કરુ છું કે મારી ક્ષતિઓને માફ કરે અને તેમના પ્રોત્સાહિત સુચનો આપતા રહે.

19 Responses to પરિચય અને સ્વાગત

 1. vishwadeep કહે છે:

  good start..keep it up.please call me if you need more help.
  good luck.

 2. રૂપેન પટેલ કહે છે:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

 3. pravina કહે છે:

  Nice, short and sweet introduction. Having Medical proffession for several years,you are doing excellent job. Keep up the good work.

 4. vishwadeep કહે છે:

  wishing you good luck and keep it up..

 5. વિનય ખત્રી કહે છે:

  ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગનો ગુજરાતી બ્લૉગવિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં સમાવેશ કર્યો છે.

 6. Shaila Munshaw કહે છે:

  Good luck for wordpress and nice introduction.

 7. hemapatel કહે છે:

  આપના બીજા નવા બ્લોગ માટે હાર્દિક શુભેચ્છા .

 8. chandravadan કહે છે:

  હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી ગુજરાતી પ્રત્યેની ભાવના જાગૃત થૈ અને અંદરથી પ્રેરણા મળી
  In your Words, I read your Jivan Safar..setttling at Houston.
  Nice knowing you, Induben.
  May be 1st time to your Blog ?
  Welcome to Gujarati WebJagat !
  Congratulations !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandapukar.wordpress.com
  Inviting you to my Blog..hoping to see you !

 9. અશોક રાઠોડ કહે છે:

  આપના સાગરની મુસાફરી કરી……
  ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
  આપના વિશાળ દરિયો એટલે કે https://indushah.wordpress.com માંથી
  અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…

 10. Chirag કહે છે:

  Namaste Induben. Your poems come from your heart which is simple and beautiful. Very nice.

 11. Ritesh કહે છે:

  આપનું વ્યક્તિત્વ તો નિરાળું છે, ખુબ આભાર આપના લખાણ ને અહીં શેરીંગ કરવા બદલ …રીતેશ

 12. ઇન્દુ શાહ કહે છે:

  મને પ્રોસ્તાહિત કરતા રહૅશૉ,આપના અમૂલ્ય અભિપ્રાય આપી. આભાર સૌ બ્લોગ મિત્રોનો.

 13. nilam doshi કહે છે:

  nice to know more abt you..eagerly awaiting to meet you..

 14. Viranchibhai.C.Raval કહે છે:

  હર્દયપૂર્વક ની શુભકામના

 15. Pragnaji કહે છે:

  હર્દયપૂર્વક ની શુભકામના

 16. jagdish48 કહે છે:

  મારા બ્લોગની મુલાકાત બદલ આભાર. સાયન્સ સાથે સાહિત્યનો સંગમ મધુરો ગણાય, ખાસ કરીને તરંગીતા ઓછી હોય. (આ તો હું પણ સાયન્સનો છું, એટલે…..;-) … ). બ્લોગ પર આપની વૈચારીક આપ-લે થતી રહેશે.
  એક સુચન હતું – તમને કમ્પોઝીશનમાં મુશ્કેલ થતું હોય તેમ લાગે છે અને એ કદાચ ગુજરાતી ફોન્ટના કારણે હોય શકે, તમે
  http://vishalaon.net ‘pramukha’ પરથી ડાઊનલોડ કરી લો તમને વધારે સરળ રહેશે.

 17. pravinshastri કહે છે:

  બહેન, આપનો પરિચય અને આપનો બ્લોગ મારે માટે અત્યાર સૂધી અજાણ રહ્યો હતો. હવેથી નિયમિત રીતે ફોલો કરતો રહીશ. મને સાહિત્યની નહિવત સમજ છે. ૨૦૦૯થી કલ્પીત વાતો લખવા માંડી છે એટલું જ.

 18. indushah કહે છે:

  પ્રવિણભાઇ,
  મે ૨૦૧૧માં બ્લોગ પર મારી કલ્પનાની ઊડાન શરુ કરી છે,ક્યા સુધી પહોંચશૅ ખબર નથી!!
  આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s