Monthly Archives: એપ્રિલ 2011

ઝાકળની પિછોડી

ઝાકળની પિછોડી – જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ? સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો શ્વાસને સેજારે જાશે ઊડી. મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી ! બળતા બપ્પોર કેરાં અરાંપરાં … Continue reading

Rate this:

Posted in ગમતાનો ગુલદસ્તો | Tagged | Leave a comment

હૈયું

        હૈયું છે  પ્રવાહી પાણી સમ પ્રેમની રેખા ન અંકાઇ            હૈયું કળાવું કેમ કરી તો હૈયું રેતીના રણ સમ પ્રેમાશ્રુએ ભીંજાયું ક્ષણભર રેખા અંકાઇ ગઇ ભૂસાંઇ            હૈયું કળાવું કેમ કરી હૈયું જુંઇ ગુલાબ પુષ્પ સમ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

ભાવ

     વર્ષો બાદ આંખો મળી ચાર દોષો યાદ આવે અપરંપાર   સામાની આંખ દર્પણ સમ સ્થિર તારું પ્રતિબિંબ જુએ તું આરપાર     કટુતાનો મેલ મનમાં ભરી બોલ્યો મીઠા વચનો મુખેથી     નેકી કરે અભિમાનનો બોજ લઇ ફરે … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

વેલનટાઇન દિવસે ભેટ-મમતા

  વેલેન્ટાઇન દિવસની ઉજવણી્નુ અમેરિકામાં પણ બધા જ પશ્ચિમી દેશોની માફક બહુ જ મહત્ત્વ.નિલા અને નિલેષે ભારતમાં કદિ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરેલ નહિ તેવો બન્નેનો ઉછેર સંસ્કારિક ધાર્મિક માતા પિતાને ત્યાં થયેલ .રાત્રી ક્લબ, હોટેલ પાર્ટીઓનો નિષેધ હતો અને બન્નએ તેનો સ્વેછાએ … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા | 1 ટીકા

ભાગ કાઢતા શિખ્યો

શ્રીમંત ભાગ્યાવસાત શ્રીમંતતા પામ્યો                        ભાગ ભગવાનનો કાઢ્યો શ્રીમંતતા જન્મો જન્મ પામતો રહ્યો                      ભાગ કાઢતા શિખ્યો સમાજમાં પ્રતિષ્ઠા યોગ્ય બન્યો યશ કાઢ્યો સમાજમાં વહેંચ્યો પ્રતિષ્ઠા યોગ્યતા પામી જીવ્યો                ભાગ કાઢતા શિખ્યો નિપુણતા નાટ્ય સંગિત ચિત્રકળામાં વહેંચી અનાથ વૃધ્ધો … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

અશ્રુ

                                                                                                                         ખુશીના અતિરેકે હસતા રડ્યા                                                                                                                       પંડ પીડાએ રોતા વહ્યા                                                                                                                 વિરહની જલન સહેવવા વહ્યા                                                                                                                   મન તન હૈયું, સાતા પામ્યા                                                                                                                                                                                                            સગા સ્નેહી ખોયા  ખોટ સાલી વહ્યા                                                                                                            મરણ શત્રુનું મન હર્ષિત બનાવટી ખર્યા                                                                                                                પાપી પાપ … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન, સ્વરચના | Leave a comment

અજવાળું

      આ તો ગુરુનું સામ્રાજ્ય અજવાળું મધરાતે વર્ષે જાણે સૂરજનું અજવાળું કોરો વિચાર ચિંતન કંકુ થઇ ઘોળાયો                       આ તો ગુરુનું સામ્રાજ્ય અજવાળું   બની આદ્ર ભિનું સુંકુ હૈયુ વહાવે આનંદે અવિરત આંસુ                      આ તો ગુરુનું અવિરત … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

જલન સ્વરચના

  બુદ્ધિમાં ઉગે વિવેકનો સૂરજ બને જીવન પ્રકાશિત સહજ બને મન જો  સરોવર નિર્મળ તંદુરસ્ત તન મન થાય સબળ    બીજાના પ્રભાવે વિપત્તિ ઉદભવે ખુદના સ્વભાવને જો જુવે આયુ વિદ્યા યસ ન માગે મેળવે   જલન જલાવી દેશે તન મન સરળ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Tagged | 1 ટીકા