મગજના રોગ નિરોધક તેજાના / માહિતી

મિત્રો

૧) હળદર

હળદર વિષે આપણે ઘણું સાંભળ્યું છે.

હળદર નાખી ગરમ દુધ પીવાથી સુકી ખાંસીમાં ફાયદો થાય છે

હળદર એન્ટીસેપટીક તરીકે આયુર્વેદમાં જાણીતી છે.

આ સિવાય યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાએ એક સ્ટડી કર્યો ,જાણ્યું કે ભારતીઓમાં અલઝાઇમર( જેમા મગજ યાદ શક્તી ગુમાવે છે) રોગનું પ્રમાણ U .S.A કરતા ૧/૪ છે.

તેનું કારણ રોજ રસોઇમાં વપરાતી હળદર,હળદરમાં કુરકુમીન નામનું તત્વ છે.જે બ્રેનમાં ડીપોસીટ થતુ ખરાબ તત્ત્વ “Amyloidbeta”ને દુર

કરે છે .તો મિત્રો આ વાત ધ્યાનમાં રાખો.

૨) કેસર

યુનિવર્સીટી ઓફ તહેરાને સ્ટડી બહાર પાડેલ છે ૨૦૦૭ મા

૧/૨ ચમચી કેસર બે કપ ભાત રંધાતા હોય ત્યારે નાખવાથી (mild to moderate Depression)માં ફાયદો થાય છે.યાદ રહે આ સેફરોન ભાત દીવસમાં બે વખત ખાવાના.

૩) આદુ

ડો. રોજર કેડી જે પોતે સ્પ્રીંગફીલ્ડ Missouri માં Headache સેન્ટરના ડીરેક્ટર છે.

સ્ટડી કરી જણાવ્યું છે. ત્રણ ચમચી ખમણેલુ આદુઉકળતા પાણીમાં નાખી ૧૦ થી ૧૫ મિનીટ પલળવા દો ત્યાર બાદ એ પાણી પીવાથી માઇગ્રેન હેડએક ઊતરી જાય અથવા હળવાસ અનુભવાય છે.

૪) લસણ

હાર્ટ માટે સારુ છે તે બધાને ખબર છે.

૨૦૦૭માં થયેલ સ્ટડી કેન્સર જર્નલ પ્રમાણે ગાર્લીક બ્રેઇન કેન્સર સેલને પણ ઘટાડે છે .

રોજ બે કળી લસણની બ્રેઇન કેન્સર દર્દીને ખવડાવવાની.

૫) તજ) (Cinnamon)

તજ મોમાં રાખી ચુસવાથી દૃષ્ટિ (Visuall cues) સુધરે છે મગજ જલ્દી પ્રોસેસ કરી સંદેશા પહોંચાડે છે , ખાસ કરીને ટેનીસના ખેલાડીને

ઉપયોગી છે, આજ કાલ તેઓ તજની ગમ મોંમા રાખી રમે છે.

આશા છે આ માહિતી આપને જરૂર ઉપયોગી થશે . જરૂર

Daniel G Amen ના લેખનો ગુજરાતી અનુવાદ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in માહિતી and tagged . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s