જીવન દ્વંદ વિવાદ
વાદળોનો ગડગડાટ
નિંદા સ્તુતિનો વરસાદ
હાર્મોનિયમ તબલાના દ્વંદ
સહજ સ્નેહ ભરપૂર પ્રેમ
જીવન સંગીત લાવે સમ
ભક્તિ દુવા વર્ષે ભરપૂર
ભીની ભૂમિમાં ખૂપે ન ડર
થાઇ તરબોળ ડગ ભર
જીવન સંગીત સમમાં ગુંજે
વ્યસ્ત જીવન સમમાં વહે
સમ્યક જીવ શાતિ વહેંચે
music & life are good combination…
human can not live without..
જીવન સંગીત સમમાં ગુંજે
વ્યસ્ત જીવન સમમાં વહે
સમ્યક જીવ શાતિ વહેંચે
wow..