Monthly Archives: જુલાઇ 2011

વહેવા દે

                                     સારા નરસા ભાવોની ધાર                           વહેવા દે હાસ્ય રૂદનની વહેતી ધાર                               વહેવા દે તાણા વાણાની સૂક્ષ્મ જાલ મઝધાર                               વહેવા દે શંકા આશંકાના ભારા અપરંપાર                              વેહવા દે ડૂબીશ નહીં ભારે વ્યક્ત  કર                              વેહવા દે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

પસ્તાવાનું ઝરણું

રીતેશ અને રીના ૫ વર્ષ બાદ ભારત આવ્યા હતા.અમદાવાદ મિત્રની દીકરીના લગ્ન પ્રસંગે આવેલ પ્રસંગ પત્યા બાદતુરત જ  રિતેષઅને રીનાએ પોતાના ગામ સુરેન્દ્રનગર જવા્ની તૈયારી કરી,આમ તો બાપુજીના અવસાન બાદ સુરેન્દ્રનગર જુના મિત્રોને મળવાનુ અને રીનાને તેના નાના બેન બનેવીને મળવા સિવાય કોઇ કામ હતુ નહી.બાપુજીના સ્વર્ગવાસ બાદ … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | 7 ટિપ્પણીઓ

આગ્રહ એજ અહંકાર!!

આગ્રહ એજ અહંકાર!!? સાચું કે ખોટુ? આ વિષય ચર્ચા માટે મુકુ છું, આપ સહુ ભાગ લેશો, વિચારો અભિપ્રાયોની આપલે જરૂર કરશો, આશા સાથે.

Rate this:

Posted in વિચાર | 6 ટિપ્પણીઓ

સાગર

અલાસ્કા ક્રુઝ શીપની બાલ્કનીમાં ઉભા રહી, વિશાળ મહાસાગર જોતા વિચારો આવ્યા, કાગળ પર ટપકાવ્યા, આજ  વિચારોને કાવ્ય સ્વરૂપ આપ્યું, આશા છે ગમશે.         સરિતા જળ ઠાલવે ના ઠાલવે ફરક ના પડે સાગર ઊંડાણે તરંગો ઉછળે અથડાઇ ઊતંડ શિખરે … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 5 ટિપ્પણીઓ

ભવસાગર પાર

એક કહે સો હમ સો હમ બીજા કહે અહમ બ્રહ્મ ત્રીજા બોલે લગાવ ભક્તિમાં મન હોય નિરાળા સૌ સૌના માર્ગ સાંભળ સહુને રાખ સમ્યક ભા્વ સમ્યક દૃષ્ટિ સમ્યક વિચાર ગુરુ ચરણ રજ આધાર તન મન ધન ન્યોચ્છાવાર તરી જઇશ ભવસાગર … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | Leave a comment

ગુરુ ભજન

                                                                                  ગુરુ ધ્યાન ધરો                                             ૨ ગુરુ એક આધાર                                            ૨                                                    અહમના ભારા ભારી  ગુરુ ચરણ ધરો હલકા ફૂલ બનો ગુરુ ધ્યાન ધરો                        ૨   ગુરુ એક આધાર                       ૨ મોહ મદ મત્સર ઝંઝાવાત ચિત્ત ચરણ ધરો ગુરુ ધ્યાન ધરો                              ૨ ગુરુ … Continue reading

Rate this:

Posted in ભજન | Tagged | 4 ટિપ્પણીઓ

આશા અપેક્ષા

આશા હોય ભલે આશા અપેક્ષા બનશે મન પ્રતિક્ષા કરશે થાકેલ મન નિરાશ થશે વિચાર કરે પૂછે આશા રાખી નિરાશા મળી?   આશા હોવી જરુરી ન રહે અપેક્ષા બની મન ન થાકે પ્રતિક્ષા કરી આનંદે વિચરે લે અપનાવી    

Rate this:

Posted in વિચાર | Leave a comment

કામના શત્રુ મોટો

કામના સદા બદલાતી રહે સુખની ઇચ્છા સતત કરે             કામના શત્રુ મોટો ચંચળ મન કામનાનું મૂળ સત રજસ તમસ ભરપૂર              કામના શત્રુ મોટો ઇન્દ્ર દેવ દાનવ સર્વ મનના ગુલામ વ્યર્થ ગર્વ                કામના શત્રુ મોટો કામના માનવને દાનવ કરે સતત … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા