કામના શત્રુ મોટો

કામના સદા બદલાતી રહે

સુખની ઇચ્છા સતત કરે

            કામના શત્રુ મોટો

ચંચળ મન કામનાનું મૂળ

સત રજસ તમસ ભરપૂર

             કામના શત્રુ મોટો

ઇન્દ્ર દેવ દાનવ સર્વ

મનના ગુલામ વ્યર્થ ગર્વ

               કામના શત્રુ મોટો

કામના માનવને દાનવ કરે

સતત દાવપેચે સ્પર્ધા લડે

               કામના શત્રુ મોટો

માનવ દેહ શા માટે? ભૂલે

અમૂલ્ય દેહ વ્યર્થ વેડફે

                કામના શત્રુ મોટો

ઇશ્વર પ્રાપ્તિ કામના જાગે 

અનન્ય ભક્તિમાં ચિત્ત લાગે

કામના શત્રુ બને મિત્ર

હસ્તે પરમાનંદ પાત્ર

           ઇશ્વર કામના મિત્ર મોટો 

                

 

Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

One Response to કામના શત્રુ મોટો

  1. pravina કહે છે:

    કામના શત્રુ બને મિત્ર

    હસ્તે પરમાનંદ પાત્ર

    ઇશ્વર કામના મિત્ર મોટો

    very true.

    pleasevisit

    http://www.pravinash.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s