અલાસ્કા ક્રુઝ શીપની બાલ્કનીમાં ઉભા રહી, વિશાળ મહાસાગર જોતા વિચારો આવ્યા, કાગળ પર ટપકાવ્યા,
આજ વિચારોને કાવ્ય સ્વરૂપ આપ્યું, આશા છે ગમશે.
સરિતા જળ ઠાલવે ના ઠાલવે
ફરક ના પડે સાગર ઊંડાણે
તરંગો ઉછળે અથડાઇ ઊતંડ શિખરે
ક્ષણીક હરખાઇ થાય વિલીન બુદબુદે
સમુદ્ર વિશાળ ધીર ગંભીર
ડગે ના જરી ના થાય અસર
ચિત્તમાં તરંગો ઊઠે કાયા ક્રિયા કરે
શાંત સમૄધ્ધ ચિદ્ સાક્ષી જોયા કરે
સુખ દુઃખ ગમો અણગમો ના જુવે
નિજાનંદ વહેંચે જગમાં વિહરે
સમુદ્ર અને વિચારોની ગતિ સમન્વય સુંદર થયો છે.
ધન્ય આપની વિચાર શક્તિ ને દ્રષ્ટિને કે જેમના સહારે આપે ક્રુઝની
બાલ્કનીમાંથી દ્રશ્યના સહારે કાવ્ય સર્જન કર્યું સાગરના હિલોળા લેતા
મોજા જેવો જ ભાવ સર્જ્યો છે.
સરિતા જળ ઠાલવે ના ઠાલવે
ફરક ના પડે સાગર ઊંડાણે
vaah!
falguni’s wrote comment on face book
Falguni Satish
Hi Indufaiba,
I just read your post on the poem “sagar” . There were some words which I did not understand, forgive me for my ignorance, but I understood the gist of the poem and the sentiments behind it. I loved it!
I also checked out your blog… it is amazing!
I loved reading the introduction. It gave me a glimpse into your childhood, thank you for sharing. My dad loves poems too and he continues to read almost every night. I will let him know about your blog.
luv and hugs -Falguni
Dear Falguni
My brother your Dad is the one inspired me by gifting me good poet’s books and good poetry and Geet music C.DS
I have also participated in” SAhiyaru sarjan Gadhya”.
love and Hug
Indu Faiba