સારા નરસા ભાવોની ધાર
વહેવા દે
હાસ્ય રૂદનની વહેતી ધાર
વહેવા દે
તાણા વાણાની સૂક્ષ્મ જાલ મઝધાર
વહેવા દે
શંકા આશંકાના ભારા અપરંપાર
વેહવા દે
ડૂબીશ નહીં ભારે વ્યક્ત કર
વેહવા દે
નિખાલસ જીંદગી વહે નિરં તર
વહેવા દે
સારા નરસા ભાવોની ધાર
વહેવા દે
હાસ્ય રૂદનની વહેતી ધાર
વહેવા દે
તાણા વાણાની સૂક્ષ્મ જાલ મઝધાર
વહેવા દે
શંકા આશંકાના ભારા અપરંપાર
વેહવા દે
ડૂબીશ નહીં ભારે વ્યક્ત કર
વેહવા દે
નિખાલસ જીંદગી વહે નિરં તર
વહેવા દે
આપણી પરંપરા અનુસાર અને વેદ કહે છે તેમ ચારે દિશામાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાઓ તે ભાવ અને અપેક્ષા અહીં સરસ વ્યક્ત થયા છે.
સુંદર ચીંતનથી મઢી રચના. ગમી..અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)