ખુદને જુએ

જીવ અટુલો ફસાયો વમળ મઝધારે

મથામણ કરે અવરોધોની જાળ ગુંથે

વખોડે વગોવે ઇર્ષાના વાદળો વધે

સ્પર્ધા અભિમાનમાં જાતને ખોવે

કાળી વાદળીઓ વ્યર્થ દોડ્યા કરે

વિજળીના ચમકારે કડાકે નિચોવાય હર્ષે

ભીતર દૃષ્ટિ ફરી અંતરે ઉજાશ ચમકે

જાળા તુટે વાદળો વિખરાય ખુદને જુએ

Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

4 Responses to ખુદને જુએ

  1. himanshupatel555 કહે છે:

    ભીતર દૃષ્ટિ ફરી અંતરે ઉજાશ ચમકે
    જાળા તુટે વાદળો વિખરાય ખુદને જુએ
    સરસ વ્યવ્હારિક વાત મૂકી છે.

  2. શ્રી ઈન્દુબહેન,

    ભીતર દૃષ્ટિ ફરી અંતરે ઉજાશ ચમકે

    જાળા તુટે વાદળો વિખરાય ખુદને જુએ

    માનવ જાત ખુદને જોતી નથી પણ બીજાને જુએ છે.

    ખુબ જ સરસ રચના.

    ગુગલ ટ્રાન્સલેશ્નમાં ગુજરાતીમાં ટાઇપ થશે. ઘણી ભાષાઓની સગવડ છે.

  3. pravina kadakia કહે છે:

    ભીતર દૃષ્ટિ ફરી અંતરે ઉજાશ ચમકે

    જાળા તુટે વાદળો વિખરાય ખુદને જુએ

    Then only “you know who you are”

    Very nicely said.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s