શક્તિ સર્વ વ્યાપક

 
  મિત્રો નવ રાત્રીના બીજા દિવશે નવદુર્ગા શક્તિને એક ભજન લખાઇ ગયું આશા છે આપ સહુને ગમશે        
                       શક્તિ સર્વ વ્યાપક
                       શક્તિ ક્રર્મ શક્તિ ધર્મ
                       શક્તિ પૂજા ભજન
                            શક્તિ સર્વ વ્યાપક
                       શક્તિ ગીત સંગીત
                       શક્તિ કર્મકાંડ ભક્તિ
                            શક્તિ સર્વ વ્યાપક
                       શક્તિ તું ઉપાસના
                       શક્તિ તું છે કામના
                       શક્તિ તું છે સાધના
                             શક્તિ સર્વ વયાપક
                       શક્તિ તું છે પ્રેરક
                       શક્તિ તું જ પ્રેરણા
                            શક્તિ સર્વ વ્યાપક
                       શક્તિ તું સંચાલક
                       શક્તિ તું પ્રસારક
                       શક્તિ તું છે માંગલિક
                            શક્તિ સર્વ વ્યાપક

            
    

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ભજન, સ્વરચના. Bookmark the permalink.

2 Responses to શક્તિ સર્વ વ્યાપક

 1. chandravadan કહે છે:

  Induben,
  Read your Post.
  Happy Navratri to you & all in the family.
  May the Blessings of Mataji be on All !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Induben, You Post words are malaligned..can you correct the Post ?
  Inviting you to read the New Post on my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s