દીકરો બાપનો વંશ
દીકરી બાપનો અંશ
દીકરો બાપનુ રૂપ
દીકરી બાપનુ સ્વરૂપ
દીકરો અપેક્ષા રાખે
દીકરી મદદ કરે
દીકરો રાખે લોક લાજે
દીકરી સહારો બને
દીકરો ખર્ચંમાં કાપ મૂકાવે
દીકરી જરૂરિયાત પૂરી પાડે
દીકરો સહી સિક્કા કરાવે
દીકરી દસે આંગળીઓની છાપે
વિદાય લે ધરપત ભાઇને આપે
સુંદર વિચાર રજુ કર્યા છે.