જપ તપ દર્શન કરતા રહ્યા
ભૌતિક આશ રાગ માંગ્યા કર્યા
પાપ કરતા ન કદી અચકાયા
અજાણતા પુન્ય થયું ક્યારેક
ઘોષણા કરી જગતમાં ફરી
ગાયા ગાણા છાપરે ચડી ચડી
પચાવી ન જાણ્યું ખુદે જરીક
બની ન શક્યા સહજ સમ્યક
જપ તપ દર્શન કરતા રહ્યા
ભૌતિક આશ રાગ માંગ્યા કર્યા
પાપ કરતા ન કદી અચકાયા
અજાણતા પુન્ય થયું ક્યારેક
ઘોષણા કરી જગતમાં ફરી
ગાયા ગાણા છાપરે ચડી ચડી
પચાવી ન જાણ્યું ખુદે જરીક
બની ન શક્યા સહજ સમ્યક