ભાસ આભાસ

 
 
 
 
 
 
 
 
 
               ભરતી ઓટ આવે ને જાય
              સાગર અવસ્થા રહે જોય
           
             કોક દિન તારલે મઢેલ આભ
            તો હોય કદિક અંધારી અમાસ
            સ્થિર અડગ નભ આકાશ
 
           પાનખરના સુકા તરણાના ઘાસ
           જીલે હિમવર્ષા બિન્દુ સુંદર ભાસ
 
           આદિત્ય નારાયણનો હુફાળો પ્રકાશ
           હવાની લહેરીંમાં વસંતની સુવાસ
 
           આવે ને જાય આશ નિરાશ
           પંચરંગી દુનિયા માત્ર આભાસ
 
             
Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

6 Responses to ભાસ આભાસ

  1. Anil Shukla કહે છે:

    આભાસ નો ભાસ થયા પછી શું?
    અનિલ

  2. ઇન્દુ શાહ કહે છે:

    અનિલભાઇ
    તમો જરા પણ બોધર નથી કરતા.
    જવાબ
    બસ સાક્ષી ભાવે જોયા કરવાનું,

  3. himanshupatel555 કહે છે:

    આભાસ નો ભાસ થયા પછી શું?
    પેલા ચિત્રમાં કહ્યું છે તેમ પછી તમારૂ ચૈતન્ય માનવસ્વરુપે ભરમાય,છેતરાય અને છેવટે વિખરાય.

  4. ઇન્દુ શાહ કહે છે:

    સરસ હિમાંશુભાઇ
    ચૈતન્ય, સત ચિદ આનંદ સ્વરૂપ ભરમાશે નહીં,છેતરાશે નહીં,સાક્ષી ભાવે જોયા કરશે.

  5. ઇન્દુ શાહ કહે છે:

    Comment by NITIN SOSA on Wednesday
    NICE
    ..
    on gujarati nu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s