ૐ શાંતિ શાંતિ શાંતિઃ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
     શાંતિ ચાહક સર્વ જીવ સૃષ્ટિમાં
     શાંતિ સંદેષ વહેતા જીવ જળમાં
     શાંતિ સંદેષ ડૉલંતા લતામાં
     ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
 
     માનવના તન મનમાં ૐ
     આંતક્વાદના વાદમાં ૐ
      પ્રકૃતિના ગુપ્ત  તાંડવ ૐ
     ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
 
     હકારાત્મક શક્તિ તું ૐ
     નકારાત્મક વાણીમાં ૐ
     નિત ટકરાય ૐ સંગ ૐ
     ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
 
     સ્થૂળ જડની જડતામાં ૐ
     સુક્ષમમાં સુક્ષમતા ૐ
    સુસુપ્ત વાસના તું ૐ
    ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
 
    સૄષ્ટિનો રચયતા તું ૐ
    નિભાવી ખુદ મિજાજમાં
   સૃષ્ટિ સંહારીઅખંડ તું ૐ
   ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
  
   
 
   
    
 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

2 Responses to ૐ શાંતિ શાંતિ શાંતિઃ

  1. himanshupatel555 કહે છે:

    નિખાલસ અને નિષ્ઠાવાન અભિલાષા..ટી એસ એલિયટ્ની યાદ અપાવી ગઈ એમના કાવ્યની, જ્યાં દા દત્ત ધ્વયમ અને શાંતિ છેલ્લી બે પંક્તિ છે .

  2. ઇન્દુ શાહ કહે છે:

    હિમાંશુભાઇ ટી એસ એલિયટની કવિતા વિશૅ વધુ માહિતી આપશૉ?! આપનું વાંચન ઘણુ વિશાળ અને ગહન છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s