Monthly Archives: મે 2012

ઊર્જા

નિરંતર વિચાર ઊર્જાનો પ્રવાહ જાગૃત સુષુપ્ત શક્તિ વહે નિરંતર   શાંત મહાસાગર ઉછળે કૂદે ભંડાર પાતાળમાં સ્થિર નિરંતર    પ્રખર તાપ આદિત્ય કિરણોનો સહી વારિ વરાળના વાદળ રચે નિરંતર   નિષ્ઠુર વાયુ હરે વૃક્ષોના પર્ણૉ- બને ખાતર હરિયાળીનું નિરંતર   … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

મુસ્કાન

                                        ભૂખરી વાદળી ગઇ નિચોવાઇ                    રજત સમ સ્વેત દોડી મુસ્કાઇ                     પ્રાતકાળે મોગરા જૂઇ ફોરવાઇ                   રાતરાણી રાત પડે મુસ્કાઇ                    કુમુદમાં બીડાઈ ભમરો સુખી                 મુક્ત … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

મનવા

                                     સંગ તેવો રંગ  મનવા               વારિ જેવુ મન છે તારું                નિરંતર ભટકે મનવા             રંગે રંગાય કરે મેલુ               મારું તારું કરી મનવા             … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

માતૃ વંદના

                                        મા તારા ઉપકાર  અગણિત      તુજ આશિષ પ્રતાપ નિરંતર         નવ માસ રાખી તુજ ઉદરે      પોષણ પામી તુજ સ્નાયુ રક્તે        … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 3 ટિપ્પણીઓ

લખાઇ જતા

     હર ઘડી પ્રેમમાં તણાઈ જતા      કલાકો મૌનમાં લખાઇ જતા           કહેવાની વાતો હોઠ પર નઆવતા     પ્રેમ પત્રો અડધી રાત્રિઍ લખાઇ જતા       એક બીજાના હાથના સાથ દરિયા કિનારે    ઘૂઘવતા સાગર સાક્ષીએ કંઇક લખાઇ જતા         જુહુ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 9 ટિપ્પણીઓ

સ્નેહ દીપ

      સ્નેહીઓની સ્નિગ્ધતા ભીંજવી રહી  સગાઇના સ્નેહીઓ પાસે ન હોઇ    મિત્રોના સ્નેહ રહ્યા વરસી  પાર્થુ વિભુને આજ તનમનથી                        ના બુજાય દીપ સ્નેહનો કદી     

Rate this:

Posted in મુક્તક | Leave a comment

સૂરજ

          પ્રભાતે નભમાં નારંગી સૂરજ           સુવાળા તડકામાં સુગંધી સૂરજ            દોડતા વાહનોની હારમાળ         આગળ પાછળ ચોતરફી સૂરજ           પવનની લહેરાતી લહેરે લહેરે        પુષ્પોમાં હસતો ખિલખિલ્લી સૂરજ         વૃક્ષોની શાખાઓ પર્ણૉ મધ્યે       કિરણોની વર્ષા વરસાવી … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ