લખાઇ જતા

     હર ઘડી પ્રેમમાં તણાઈ જતા
     કલાકો મૌનમાં લખાઇ જતા
    
     કહેવાની વાતો હોઠ પર નઆવતા
    પ્રેમ પત્રો અડધી રાત્રિઍ લખાઇ જતા
 
    એક બીજાના હાથના સાથ દરિયા કિનારે
   ઘૂઘવતા સાગર સાક્ષીએ કંઇક લખાઇ જતા
  
     જુહુ બીચ સેજ  સુંવાળી રેતીની
    આડા પડી ભાવિ સપના રેતમાં લખાઇ જતા
 
   સ્વપ્નની દુનિયામાં વિહરતા ક્યારેક
   વાસ્તવિકતાની સ્લેટ પર લખાઇ જતા
 
  પીસ્તાલી  વટાવી સહવાસે શ્વાસે શ્વાસે
  જોયા સપના સમયના વહેણમાં તણાઇ જતા
 
  શું લાવ્યા હતા સાથે ! શું ભાથુ લઇ જશુ હારે
  તુજ પર છોડી ચાલ્યા અહેસાસ હૈયે લખાઇ જતા
 
 
 
     
Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

9 Responses to લખાઇ જતા

 1. chandravadan કહે છે:

  સ્વપ્નની દુનિયામાં વિહરતા ક્યારેક

  વાસ્તવિકતાની સ્લેટ પર લખાઇ જતા……………………
  Sundar Rachana !
  Visiting your Blog,Induben…& inviting you to Chandrapukar !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 2. himanshupatel555 કહે છે:

  થોડુંક ડાયાસ્પોરિક સંભળાય છે,સરસ કહેવાયું છે.

 3. ‘નરીમાઈન પોઈંટ’ને બદલે
  ‘ચોપાટી પરની સેજ સુંવાળી રેતીની’ બરોબર રહેશે.
  નરીમાન પોઈંટ પર હવે કોંક્રીટની કડક સેજ થઈ ગઈ છે.

 4. pravina કહે છે:

  Still Nariman Point never had “RETI” I am born and ratsed in Bombay.

  nice one.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s