માતૃ વંદના

 
 
 
 
 
 
 
 
 
 
 
 
     
    
     મા તારા ઉપકાર  અગણિત
     તુજ આશિષ પ્રતાપ નિરંતર
 
      નવ માસ રાખી તુજ ઉદરે
     પોષણ પામી તુજ સ્નાયુ રક્તે
 
     જન્મતા જ તુજ સ્તને વળગી
     વાસ્તલ્ય ધારાએ થઇ મોટી
 
      રમતમાં મસગુલ શિશુકાળે
     વચનો તારા કદી ન પડે કર્ણે
 
     રમવા ફરવા મન લલચાતુ
     હરક્ષેત્રે શિક્ષણ ધ્યાન તેં રાખ્યું
 
    વર્તને મારા દુઃખ તને અર્પયુ
    સહજ ભાવે તેં સ્વીકારી લીધું
    
    તેં હંમેશ જોયા મારા ગુણોને
    અવગુણોને માફ કર્યા સહેજે
 
   આવા અનંત ઉપકારો મુજ પર
   વરસાવી ગઇ વાસ્તલ્ય સભર
 
   આવું વિશાળ દરિયા દિલ તારું
   ન મળે જગમાં દીવો લઇ શોધું
 
  સગા સંબંધી મિત્રો મળવા આસાન
   જનની દુર્લભ જગમાં તુજ સમ
 
   માતૃ દેવો ભવ સાંભળી થઇ મોટી
   પૂજા કરૂ હું તારી નયને અશ્રુ ભરી
 
   જનની તારી જીવનભર હું ઋણી
   તારા ગુણગાન ગાતા ન થાકુ જરી
 
 
    
 
Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

3 Responses to માતૃ વંદના

  1. ઇન્દુ શાહ કહે છે:

    kumud Gandhi commented via e mail from Mubai
    Induben,very heart warming poem.Happy Mother’s Day to you.

  2. હેપી મધર્સ ડે

    માતૃ દેવો ભવ સાંભળી થઇ મોટી
    પૂજા કરૂ હું તારી નયને અશ્રુ ભરી
    જનની તારી જીવનભર હું ઋણી
    તારા ગુણગાન ગાતા ન થાકુ જરી

    દેવોને પણ માતૃપ્રેમ થાકી ઓળખવા પડે છે. જશોદાનંદન , કોશલ્યા સુત

    ખુબ સરસ ભાવ ભર્યા શબ્દોને કાવ્યમાં ગુથી વન્દના કરી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s