Monthly Archives: જૂન 2012

ફૂલો ફાલો

                                 કંકોતરી પાઠવી નથી કોઇએ બોલાવ્યા   ડોલરના આકર્ષણે ખેંચાઇ તમે આવ્યા     તકો આપી આ દેશે ,ઝડપી  તમે સહેલાયથી  શાને કરો છો ફરિયાદ ફોગટ હવે વગોવી  પાછા જાવ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 5 ટિપ્પણીઓ

ના સમજે

પાચ જ્ઞાનેન્દ્રિયોની માંગ માયામાં જકડાઇ વેગે પ્રતિદિન વધતી ચાલે કર્મેન્દ્રિયો પકડી વેગે દોડ્તી ફરે જડ ચેતને માયા વળગી ના છૂટે ફ્સાય માયાના વંટોળે એકથી છૂટે ફસાય બીજે ભોગી વિષયો ભોગ્યા કરે ગણાતો દુર્લભ દેવોને માનવ દેહ મળ્યો છે જે વેડફી … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

ગુસ્સો

જ્યારે કોઇ વ્યક્તિને ગુસ્સે થતા જોવ ત્યારે વિચારું ગુસ્સો કર્યા શિવાય સામેની વ્યક્તિને સમજાવી ન શકાય!કોઇ વાર સામેની વ્યક્તિ પણ ગુસ્સે થાય,ત્યારે તો ઘોંઘાટયું વાતાવરણ બની જાય.હું વિચારુ આ બન્ને જણાએ શું મેળવ્યું?ગુસ્સો આપ્યો અને લીધો. ગુસ્સાના કારણ? જ્યારે ગમતુ ના થાય, … Continue reading

Rate this:

Posted in વિચાર | Leave a comment

પિતા, તું છે મહાન

                                  પિતા ઘરનો મીનાર ગણાય                            મોભી સ્વીકારી માન અપાય                  ગુણગાન માના સર્વત્ર ગવાય                 મહાનતા પિતાની રહે છૂપાય                                                                                                                                                     કુટુંબના વિપરીત સમયે                   ક્રૂર વિધીના ઘાએ  સૌ ઘવાય                                                                                                                  માના દુઃખ હળવા અશ્રુ ધારે                  પિતા … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 3 ટિપ્પણીઓ