જગમાં ગુરુ મોટું નામ

imagesCA4E6RTE

               

               

             

વહેલા ઊઠી ગુરુને નમું

                જગમાં ગુરુ મોટું નામ

                માત પિતા છે પ્રથમ ગુરુ

                     પાય પડી દઉ માન

                                   જગમાં ગુરુ મોટું નામ

મદ મસ્તરના મેલ ભરી

                 ઉભરાય ભારી મન

                 ગુરુ કૃપા વરસે ઘણી

  અગણીત ભૂલો કરે માફ

                              જગમાં ગુરુ મોટું નામ

     ગુરુ આજ્ઞા શીરે ધરી

    ચિત્ત્ત ધરી ધર્યું ધ્યાન

       જે  જે ગુરુને ગમ્યું

        તે તે કરયું  કામ

                            જગમાં ગુરુ મોટું નામ

      નિત નવા પાઠ ભણી

      શ્રવણ મનન નિધિધ્યાસ

        મેળવશું બ્રહ્મ જ્ઞાન 

                         જગમાં ગુરુ મોટુંનામ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ભજન. Bookmark the permalink.

6 Responses to જગમાં ગુરુ મોટું નામ

 1. ઇન્દુ શાહ કહે છે:

  ગુરુ પૂર્ણિમાને દિવસે લખેલ ભજન આજે બ્લોગ પર મુકુ છું. મિત્રો, દોઢ મહિના બાદ બ્લોગ પર આવી છું. આશા છે સૌને ભજન ગમશે,સૌ નેટ જગત મિત્રોને Happy summer, India રહેતા મિત્રોને હર્યું ભર્યં ચોમાસુ.મળતા રહેશો
  ઇન્દુ

 2. chandravadan કહે છે:

  Nice Post !
  You can view the GURU PURNIMA Post at my Blog @
  http://chandrapukar.wordpress.com/2013/07/22/%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82%e0%aa%a4%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be/
  DR. CHANDRAVADAN MISTRY
  www,chandrapukar.wordpress.com
  See you on Chandrapukar

 3. સુંદર ભાવના-ઊર્મિ સહ લખાયેલી કૃતિ..અબિનંદન

 4. devikadhruva કહે છે:

  Good expression for GURU.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s