Monthly Archives: ઓક્ટોબર 2013

માનવ થઇ રહું

           બસ માનવ છું માનવ થઇ રહું           દાકતર મહોર મળે માનવતા ન ભૂલું           બસ માનવ છું માનવ થઇ રહું           કરે મેવા ઘરભેળા સેવાના નામે          સમાજ સેવક એવો ભલે હું ન બનું           બસ માનવ છું માનવ થઇ રહું           અવકાશ યાત્રીઓને … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

દીવાળી

    હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી     મીઠા મધૂરા વેણ મુખથી વેરી વેરી ચહેરા સોહામણા સૌના મલકાવી     હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી        ફૂલજડી સમ સ્મિત જરજર વરસાવી       જીલીએ હથેળી સૌ સાથ ફેલાવી      ઠાલવી ભાર, હૈયાને ફૂલડે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

દીપક

આજે શનિવાર ,દિવાળીની સવાર રીના વહેલી ઉઠી ગયેલ,રાત્રે શરુ કરેલ રંગોળી પુરી કરવાની હતી,રીના અને દીકરી સીતાએ મળી ચોકથી દોરી રાખેલ તેમાં ચિરોઠીના રંગ પુરવાના હતા. રીનાએ ચા બનાવી, નિત્યક્ર્મ પતાવી ઓસરીંમાં આવી ત્યાં સુધીમાં રિતેષ અને બન્ને બાળકો પણ … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા | Leave a comment

ટાઢી મીઠી

રવિવારની બપોરનો ૧ વાગ્યો, ઉષા અને તેની દિકરી જમી પરવાર્યા દિકરી કીંજલ ૧૨માં ધોરણંમાં, વાંચવા બેઠી, ઉષા વામ કુક્ષી અર્થે ગુજરાત સમાચારની પુર્તી લઈ સોફા પર આડી પડી, ત્યાં ડીંગ ડોંગ ડૉર બેલ વાગી, કીંજલે બારણુ ખોલ્યુ , સામે સીમા માસી ‘આવો … Continue reading

Rate this:

Posted in ટુંકી નવલિકા | Leave a comment

આત્માની અષ્ટ શક્તિ

  નવરાત્રીના દિવસો પૂરા થયા.સૌ દેવી ભક્તોએ પોતાની ઇષ્ટ દેવીના અનુસ્ટાન કર્યા હશે,બધી દેવીની પ્રતિમા આઠ ભૂજા વાળી હોય છે.આઠ ભૂજા શા માટે? મને પ્રશ્ન થયો.વિચારતી હતી, જવાબ મળ્યો.”અવેકનીંગ વીથ બ્રહ્મા કુમારી” નવરાત્ર સ્પેસીયલ સો માંથી. તેના પર ચિંતન કર્યું, … Continue reading

Rate this:

Posted in ચિંતન લેખ | 2 ટિપ્પણીઓ

મા ગરબે ઘૂમવા આવો રે

  નવ નવ રાતના નોરતા ને ચાંચરીયાના ચોક રે                                           મા ગરબે ઘૂમવા આવો રે    નવરંગી ચૂંદડીયો રૂડી દોશીડા વોહરાવે રે                                            મા ગરબે ઘૂમવા આવો રે    નવલખા ઘડી હાર રે મા સોનીડા ઊભા દ્વારે રે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 3 ટિપ્પણીઓ