Monthly Archives: જાન્યુઆરી 2014

મળી જાઇ

  મોહરા પહેરી ફરે, ભીતરતો અકળાય સાદા સરળ સદગુણી, કદી ના ગભરાય બેફામ ઇન્દ્રિયો, વિષયોની દોરીએ બંધાય રાત દિવસ ચિંતન કરી, અંતે ડૂબી જાય રાહદારી વિના ધ્યેયે,અહીં તહીં ભટાકાય  હોય નિશ્ચિંત ધ્યેય, એક ધ્યાન ધરાય તાલ બધ્ધ પંચમ, મધૂર સૂર સંભળાય ઘોંઘાટ ભરી … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 5 ટિપ્પણીઓ

હાઇકુ

  મિત્રો થોડા હાઇકુ,આશા છે ગમશે કડવા મીઠા છે, ઘુંટ સંબંધોના લીધા પચાવી       પતંગ ચગે પવન પીછો કરે કપાય પડે       આભ ઉદાસ ઝીલાયા અશ્રુ પર્ણે કળી ઊઘડે     પુણ્ય છે કે પાપ હિસાબ … Continue reading

Rate this:

Posted in હાયકુ | 5 ટિપ્પણીઓ

મન નિર્મળ બને

માંગુ બસ હું એક,       મારું મન નિર્મળ બને અન્યઓના દૂષણોથી            દૂર સદા રહે..માંગુ બસ હું એક… અન્યના દુઃખ જોઇને             ભલે દ્રવી ઊઠે..માંગુ બસ હું એક… સત્ય અહિંસા ધર્મના              માર્ગેથી નવ ડગે..માંગુ બસ હું એક…  નિર્મળ એવી શક્તિ … Continue reading

Rate this:

Posted in ભજન | 2 ટિપ્પણીઓ