હાઇકુ

  મિત્રો થોડા હાઇકુ,આશા છે ગમશે

કડવા મીઠા

છે, ઘુંટ સંબંધોના

લીધા પચાવી

 

 

  પતંગ ચગે

પવન પીછો કરે

કપાય પડે

 

 

  આભ ઉદાસ

ઝીલાયા અશ્રુ પર્ણે

કળી ઊઘડે

 

 

પુણ્ય છે કે પાપ

હિસાબ રાખે કોણ?

દાવ પેચમાં?

 

મારી જ લત

સાચીનું ગાણું ગાયું

હતુ શું મારુ?

 

 

  સૂર્ય કિરણ

પીગળાવી બરફ

ગુંથે તોરણ

 

 

  પવન ફુંકી

    ઊડાડી હીમ ઊચે

     ચમકે હીરા 

Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in હાયકુ. Bookmark the permalink.

5 Responses to હાઇકુ

  1. ઇન્દુ શાહ કહે છે:

    હાયકુ વર્ક શોપ હ્યુસ્ટન મુરબી ચમનભાઇ અને દેવિકાબેનના માર્ગ દર્શન સાથે થયું, અને મને હાયકુ શીખવાની તક મળી. આપની સાથે શેર કરુંછું આશા છે આપને ગમશે.આપનો અભિપ્રાય જરૂર આપશૉ

  2. chaman કહે છે:

    તમારા બધા હાઇકુ ગમ્યા. હાઇકુની સમજ પડી ગઇ છે એ આ હાઇકુ બતાવી આપે છે. યોસેફ મેકવા્નની ટીપ્પણ મારી વેબ પર મુકાઈ ગઇ છે તો અવાર નવાર વાંચતા રહેશો તો તમારા ભાવિ હાઇકુ જોરદાર હશે એ અપેક્ષા સહ, અભિનંદન અને શુભેચ્છા અને સફળતા ઇચ્છતો.
    ચીમન પટેલ “ચમન”

  3. nilam doshi કહે છે:

    all haiku r really nice..majana thaya che.congrats induben..vadhare ne vadhare pragati karata raho..hardik shubhechhao

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s