મળી જાઇ

 

મોહરા પહેરી ફરે, ભીતરતો અકળાય

સાદા સરળ સદગુણી, કદી ના ગભરાય

બેફામ ઇન્દ્રિયો, વિષયોની દોરીએ બંધાય

રાત દિવસ ચિંતન કરી, અંતે ડૂબી જાય

રાહદારી વિના ધ્યેયે,અહીં તહીં ભટાકાય

 હોય નિશ્ચિંત ધ્યેય, એક ધ્યાન ધરાય

તાલ બધ્ધ પંચમ, મધૂર સૂર સંભળાય

ઘોંઘાટ ભરી સભામાં, શાંતિ સ્થપાય

પાર્થ મહારથીના હસ્તેથી ,ગાંડીવ સરી જાઇ

કૃષ્ણ મુખેથી વિશ્વને, ગીતા જ્ઞાન મળી જાય

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

5 Responses to મળી જાઇ

  1. chaman કહે છે:

    ઇન્દુબેનથી આવી સુંદર કવિતા લખી ગઇ
    પ્રતિભાનું પાણી તરસ્યાને પીવડાવી ગઇ!

    “ચમન”

  2. ઇન્દુ શાહ કહે છે:

    ઓહ!! હું તો છું હજુ ભાખોડીયા ભરતી
    આપના પ્રતિભાવે બનાવી મોટી
    આ રીતે મિત્રો પ્રોસ્તાહિત કરતા રહેશો
    આભાર

  3. nilam doshi કહે છે:

    nice one induben..i think i have read this..actually i have read most of all yr poems..right ? u r doing great..good.keep it up.remembering you both a lot.
    how r u now ? keep on reading n writing.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s