Monthly Archives: એપ્રિલ 2014

આકાશ-માનવ

                                         આકાશ પંચમહાભૂતનું સુક્ષ્મતમ તત્વ છે,માનવ દેહ આકાશ, વાયુ, અગ્નિ, આપ(પાણી), પૃથ્વીનો બનેલો છે.પૃથ્વી સ્થુળતમ તત્વ છે અને આકાશ સુક્ષ્મતમ તત્વ છે. આ પાંચ તત્વોના પંચીકરણથી માનદેહનું સ્થુળ અને સુક્ષ્મ શરીરમાં વિભાજન થયેલ છે. સ્થુળ શરીર દેખાય છે તે, ચામડી, … Continue reading

Rate this:

Posted in લેખ | 2 ટિપ્પણીઓ

સૂર,મીઠા

મિત્રો અનુષ્ટુપ છંદમાં કાવ્ય રચના કરવા પ્રયત્ન કરેલ છે. અભિપ્રાય આપશો ,ક્ષતિઓ જણાવશો સુધારીશ                       કાષ્ઠ કાઠી કહાનાને, અધરોએ અડી ગઇ                       જાદુ ભરાયા તારામાં, સૂર મીઠા છેડી રહી                         કદંબ વૃક્ષની ડાળે, પાંદડી સંગ તાલ લૈ                      ફેલાય તારા એ સૂર,સૃષ્ટિ આખી … Continue reading

Rate this:

Posted in છંદ (અનુષ્ટુપ), સ્વરચના | 8 ટિપ્પણીઓ

કરી,લે

                          છોડ ચિંતા તું ચિંતન કરી લે                         ધ્યાન તું તારું એક કરી લે                                                 સાયબીમાં સ્નેહના ધરાઓ                       જો છુપા હોય અશ્રુઓ સહીલે                          આપદા વિપદાઓ  પડે તો                        પ્રભુ પ્રસાદ જાણી ધરી લે                          પુષ્પોના ગુચ્છ છાબ … Continue reading

Rate this:

Posted in Uncategorized | 1 ટીકા

રામ,ભજન

 હે રામ હે રામ તું ઊતારે પાર      તું કર્તા તું ભર્તા      તું સૌનો  આધાર   હે રામ હે રામ તું ઊતારે પાર      તું દેનાર તું લેનાર         તું મોટો દાતાર હે રામ હે રામ તું તારણહાર          મારી નૈયા … Continue reading

Rate this:

Posted in ભજન | Leave a comment