સૂર,મીઠા

મિત્રો અનુષ્ટુપ છંદમાં કાવ્ય રચના કરવા પ્રયત્ન કરેલ છે.

અભિપ્રાય આપશો ,ક્ષતિઓ જણાવશો સુધારીશ

                      કાષ્ઠ કાઠી કહાનાને, અધરોએ અડી ગઇ
                      જાદુ ભરાયા તારામાં, સૂર મીઠા છેડી રહી
 
                      કદંબ વૃક્ષની ડાળે, પાંદડી સંગ તાલ લૈ
                     ફેલાય તારા એ સૂર,સૃષ્ટિ આખી ઘેલી કરે
 
                   નાચે મોર, પપૈયા બોલે સૌ સાથ મસ્ત બની
                   ભૂલીને  ગોપાળ ગાયો , સાથ સૌ દોડ્યા વને
 
                  ગોપીઍ ખોઇ સુધ બુધ, કામ કાજ મેલી બધા
                 ઘેલીતુર દોડી, વ્રજ  આખામાં ભટકી રહી
 
                વિશાળ વૃક્ષ કદંબ , ઘેલા વૃદાવન જનો
                સહસ્ત્ર સજળ નેત્રો , ઉંચે આતુરતા ભર્યા
 
               ક્યાં છુપાય ગયો છે ?આજ મધુર સૂરમાં!
               દે દર્શન કનૈયા આદ્રહૈયા  કરે પુકાર 
              
                  
                        

                 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in છંદ (અનુષ્ટુપ), સ્વરચના. Bookmark the permalink.

8 Responses to સૂર,મીઠા

  1. ઇન્દુ શાહ કહે છે:

    very good ,It is a big challenge to compose a poem in CHHAND but for whatever reasons, I like CHHAND base poetry.
    Dipakbhai said via e mail

  2. ઇન્દુ શાહ કહે છે:

    Dinesh Jani from Surenranagar via e mail
    Vah Vah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s