હું નારી

                                                        Image result for images of woman doing house work

    આજે આંતર રાષ્ટ્રિય નારી દિને બે જુદી સદીઓના નારી  જીવનને યાદ કરી બેકવિતાઓ લખું છું.

                                                                                                 

     પેલી કવિતા ઓગણીસમી સદીની નારી વિષે,            

        સવારથી સાંજ બસ કામ કરુ                                                          

ઉઠાડું, બાળકોને કરું તૈયાર

         કપડા વોશરમાં, વઘારું શાક

            કોર્નર સ્ટોરમાં શોપિંગ કરું

બેબીના ડાયપર બદલું

             શર્ટ ટ્રાઉસરને ઇસ્ત્રી ફેરવું

પરોણાના સ્વાગત કરું

ઘર બહાર સફાઇ કરું

સવારથી સાંજ બસ કામ કરું

ઇચ્છું, સૂર્ય તેજ કિરણૉ મુજ ચહેરે

વર્ષાના ઝરમર બિન્દુ ને શિતળ

વાયુની લહેર,મુજ અંગે પ્રસરે

તોફાની પવનના સુસવાટે

ઉડું તરું આભમાં ઊંચે

જ્યાં ફરું આરામ મળે

સવારથી સાંજ બસ કામ કરું

હીમવર્ષા ધીમી ધીમી

સફેદ ચૂમીઓ ઠંડી

રાત્રીએ સુખે પોઢી

સૂર્ય વર્ષા આભ વાદળ

પર્વત સાગર પર્ણો પથ્થર

ચમકતા તારલા ને ચન્દ્ર

છે મારા આ બધા જ બસ

સવારથી સાંજ બસ કામ કરું

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના and tagged . Bookmark the permalink.

1 Response to હું નારી

  1. Nitin Vyas કહે છે:

    I enjoyed reading it. Thanks for sharing.

    Nitin Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s