Monthly Archives: જુલાઇ 2015

ગુરુ ધ્યાન

                                જુઠા ધ્યાન ભજન પૂજા               ના હોય હ્રદયે સાચી નિષ્ઠા                 ધર્મ કર્મ દાન મોટા કર્યા                અંતરે ભર્યા ગર્વના ભારા               લોભ મોહ મત્સરથી મેલા             અંતકરણે, નહીં મળે પ્યારા            ના સુજે સાચી રાહ દિશા           બંધ ચક્ષુ ધ્યાન ધરું ગુરુનુ                 પૂર્ણ … Continue reading

Rate this:

Posted in ભજન | 1 ટીકા

વિશ્વાસે

                            વિશ્વાસે ઉઠું,                  વિશ્વાસે સુઉં    જિંદગીભર શ્વાસ વિશ્વાસે ભરું      સફર લાંબી વિશ્વાસે  કુચ કરું         ક્યારે શ્વાસ રૂંધાશે?          જીવન દોરી તૂટશે?              શું ખબર?    જાણું વિશ્વાસ નહીં તૂટે    સફર લાંબી વિશ્વાસે દોરાશે      ફેફસાના ફૂગ્ગા … Continue reading

Rate this:

Posted in આધ્યાત્મિક ચિંતન | 1 ટીકા

મુક્તકો

પ્રેમમાં પુરાવાની માંગ પુરાવામાં તર્કનો ઉપયોગ તર્ક બુધ્ધિનું ઉત્પાદન પ્રેમ થયો હ્રદયથી ઉત્પન્ન શંકા સંદેહ્ ને નહી સ્થાન ભાગે તર્ક બુધ્ધિ થઇ હ્રુદયે આધીન Comments (1) Sun 26 Sep 2010 મુક્તકો ૧૦/૨૦/૧૦ એક વધારે જેમ લખાશૅ તેમ મુકતી રહિશ, Filed under: … Continue reading

Rate this:

Posted in મુક્તકો | Leave a comment

ચમકવું છે મારે

  ઉડતા વિહંગ સાથ ઉડવું છે મારે પરોઢના સ્વપ્નમાં મલકવું છે મારે મસ્તી હાર જીતની  માણવી છે મારે નિરાશામાં, કિરણ એક જીલવું છે મારે  જિંદગીમાં  જંજાવાત આવે ને જાય ભલે   સહજ હલેસે જીવન વહેવવું છે મારે    પાપણના પલકારામાં કહેવું છે … Continue reading

Rate this:

Posted in ગઝલ | 1 ટીકા