શું નથી

શું ખબર શું જોઇયે છે શું નથી
છે ઘણું પાત્ર ખાલી ભરાતું નથી

ઉંડે કંઇક હૈયે છુપાયું છે ખૂણે
હર્ષ ઉલ્લાસ સંગ ઉભરાય ભલે

શિખર ઉંચા ગગનને ચૂમવા મથે
સ્વેત વાદળૉ વચ્ચે શું ભરીને રોકે
Rocky mountain

સૂસવાટ ભરી પવન ફુંકાય ભારી
સંગે શું ભરી દોડૅ વાદળી કાળી

નિત નવીન રુડા દૃશ્યો પ્રકૃતિ રચે
માનવી ન જુવે, ન માણી શકે 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

8 Responses to શું નથી

 1. SARYU PARIKH કહે છે:

  very nice, Indubahen. Nature’s beauty is amazing.
  Saryu

 2. Charu Vyas કહે છે:

  પ્રકૃતિ રચે નિત નવિન દૃષ્યો રૂડા
  માનવ ન માણે જુવે નજરું ભરી
  Very nicely said Induben. We love and would like to share your posting. Regards,

 3. indushah કહે છે:

  આપ સૌનો આભાર, મને પ્રોસ્તાહન મલ્યું આપના પ્ર્તિભાવોથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s