Monthly Archives: નવેમ્બર 2015

એવું પણ બને

          વરસો જુના મિત્રો વિખૂટા પડ્યા એવું પણ બને         હુ તું કોણ સાવ અજાણ્યા ભેટ્યા એવું પણ બને           દિવાળી ઊજવી રહ્યા હતા ખુદના ઘરે આનંદે       … Continue reading

Rate this:

Posted in ગઝલ, સ્વરચના | 3 ટિપ્પણીઓ

દિવાળી

  તું અમાસની રાત્રી અંધારી    તમારે ઘેર દિવાળી અમારે ઘેર દિવાળી તું અમાસની રાત્રી અંધારી ઝળહળી  ઊઠી તુજ શોભા અનેરી તું અમાસની રાત્રી અંધારી સેંકડૉ દીવાના તેજ ભરી ફૂલઝડીના તારલે મઢી તેજ પૂંજ હવાઈની ઊંચે ઉડી ઝળહળતી તું અમાસની રાત્રી અંધારી સૌ … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

હાઇકુ

મિત્રો ગઈ કાલે ધોધમાર વરસાદમાં ડ્રાઇવ કરતા થંભલે એક પક્ષી જોયું. ફોટૉ પાડ્યો. હાઇકુ લખ્યું.              થાંભલે બેઠું            થર થર ધ્રુજતું              વિખુટું પડી રસ્તા પર નજર કરી. બીજું હાઇકુ લખ્યું. ગાડીઓ દોડે લાલ પીળી ઝબુકે ભરોસે … Continue reading

Rate this:

Posted in હાઇકુ | 5 ટિપ્પણીઓ