એવું પણ બને

          વરસો જુના મિત્રો વિખૂટા પડ્યા એવું પણ બને
        હુ તું કોણ સાવ અજાણ્યા ભેટ્યા એવું પણ બને
          દિવાળી ઊજવી રહ્યા હતા ખુદના ઘરે આનંદે
        સર્જાય હોળી ફટાકડા આડા ફૂટ્યા એવું પણ બને
         ગયા હતા સંગીતનો જલસો સાંભળવાને આનંદે
            હત્યારાઓના શિકાર બન્યા એવું પણ બને
          છે ઊંચી સૌથી પ્રેમ સગાઈ સંભળાતું હોય ભલે
          નહીંવત કારણે પ્રેમી છૂટા પડ્યા એવું પણ બને
           કરોડોની પ્રાર્થના પહોંચી તુજ દ્વારે જ્યારે
         વિભુ હત્યારાઓના દિલમાં પ્રવેશ્યા એવું પણ બને
          બની જશે આવું તો હ્રદય પલટાઈ જશે
        હત્યારાના હથિયાર હેઠા પડ્યા એવું પણ બને
    તુજ બાળ વસુધામાં એક કુટુંબ બની  શાંતિથી રહેશે
    પછી સીમા વેર રંગ જાતી ભેદ ભૂલ્યા એવું પણ બને
 
 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગઝલ, સ્વરચના. Bookmark the permalink.

3 Responses to એવું પણ બને

 1. ઇન્દુ શાહ કહે છે:

  rcvd via e mail from Shaila Munshaw,
  સુંદર ભાવવાહી રચના.

 2. ઇન્દુ શાહ કહે છે:

  ઈ મેલમાં મળૅલ
  very appropriate and timly
  Thanks
  Anil

 3. SARYU PARIKH કહે છે:

  ઈન્દુબહેન,
  સરસ, કાવ્ય લખ્યું. તમારા બ્લોગની મુલાકાત લીધી. સારું લખાઈ રહ્યું છે.
  સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s