તું

  જગમાં શોધી થાક્યો, મળ્યો ન તું

 ઘરમાં આવી બેઠો થાકી, એજ તું

 

હશૅ કંઈક, આવું ખોવાય જતું

મળે ખૂદના ખિશામાં મૂકાઇ જતું

 

મનમાં આવ્યો વિચાર તારા વિશે

દરવાજે ઊભો ઓળખાયો ન તું

 

ખરે ખરનો ખેલ ખેલી રહ્યો જંગે

થયું થવાનું, સોંપ્યું બધુ તને હતું

 

શુભ- અશુભ જે થાય,કે થશે,

પકડી હાથ મારો દોરનાર છે જ તું

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

1 Response to તું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s