Monthly Archives: ફેબ્રુવારી 2016

પ્રેમ કરી લે પ્રેમ

પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ, વનવગડાનાં ફૂલ ફૂલમાં મૌન પ્રસરતું ભૂલ ભૂલમાં, પાન-પાનમાં, ડાળ-ડાળમાં મહેક વસંતી ઝૂલ ઝૂલમાં તુંય ઝૂલી લે એમ… પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ, જેમ મજાનાં ઝરણાં … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 3 ટિપ્પણીઓ

હાઇકુ

  ધ્યાનમાં બેઠા વિચારોને રોકવા   પ્રયત્ન ઠાલા     સુખ ક્ષણિક ને દુઃખ લાંબુ આપે! કેવો છે ન્યાય!!              

Rate this:

Posted in હાઇકુ | 1 ટીકા

હાઇકુ

મિત્રો વેલેન્ટાઇન દિવસ આવી રહ્યો છે, આપણા પ્રિય સંબંધી સગાને યાદ કરતા થોડા હાઇકુ લખાઇ ગયા. સમય બાંધી શકે ના સંબંધને લાગણી બાંધે   જોજનો દૂર જુદાયથી ન તુટે તે છે સંબંધ   દીલના તારે બંધાઇ ગયો એ છે મજબુત … Continue reading

Rate this:

Posted in હાઇકુ | 2 ટિપ્પણીઓ