Monthly Archives: ડિસેમ્બર 2017

થાક્યું

મન મારું ભ્રમણ કરી થાક્યું દુનિયા શું? બ્રહ્માંડે ભટકી થાક્યું કર્યા દર્શન નેત્રો કરું બંધ કરે ધ્યાન આનંદે ન કદી થાક્યું

Rate this:

Posted in મુક્તક | 4 ટિપ્પણીઓ