સુખની ચાવી

                દરેક વ્યક્તિ પોતાનું ધ્યેય નક્કી કરે છે, ધ્યેય વ્યવસાયનું,સામાજીક હોદ્દાનું, કૌટુંબીક હોદ્દાનું કે રાજકારણીય હોદ્દાનું હોય શકે. આ ધ્યેય પ્રાપ્તી માટે વ્યક્તિ બનતા પ્રયત્ન જરૂર કરશે, છતાં પ્રાપ્ત ન થઈ શકે, ત્યારે હતાશ થઈ જવાય, દુઃખી થઈ જવાય (મનમાં અનેક વિચાર આવે ફલાણાને તો મારા કરતા સહેલુ કામ હતુ તેનું પતિ જશે પ્રમોસન મળી જશે હું જ રહી જઈશ, વગેરે.. ) આ બધુ સ્વાભાવિક છે. તમારા સુખ આનંદને ચિંતા, ઇર્ષા, મોહ જેવા શત્રુઓ લુંટી ન લે તે માટે સજાગ રહો અને પ્રયત્ન ન છોડો પોતાની જાતને ઓળખો, તમારા નક્કી કરેલ ધ્યેય પ્રાપ્તી માટે શક્ય હોય તેટલા માર્ગે પ્રયત્નો ચાલુ રાખો, ગીતાના શ્લોકને યાદ કરો,
“कर्मण्ये वाधिकारस्ते,माफलेशु कदाचन्।”
દુનિયાના બધા બદલાવને હર્ષથી સ્વીકારો, બધા જીવોને આનંદથી ભેટો, હંમેશા જે કાંઇ થાય છે તે કારણસર જ થાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને આજ શીખવે છે. ન માનવામાં આવે તો ઊંડો શ્વાસ લઈ ભગવાનમાં વિશ્વાસ રાખો, જે થાય છે તે સારા માટે જ છે માની જતુ કરો.
આમ કરવાથી મન શાંત રહેશે, સ્વાસ્થય સ્વસ્થ રહેશે બી.પી,વગેરે બિમારી ક્યારેય નહી આવે.
છેલ્લે સ્વામી શ્રી ચિનમયાનંદજીનું વાક્ય જે ને હું હંમેશા યાદ કરું છું.

Do not put key to your Happiness in somebody else’s pocket”
અસ્તુ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ચિંતન લેખ, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s