સૌને દિવાળી

           

 

      indian festival diwali 

દિવાળીના દીપક ઝગમગે સૌના આંગણમાં
સદા રહે ઝગમગતા સૌના આતમ આંગણમાં

સપ્તરંગી રંગોળી સોહાય સૌના આંગણમા
રંગીન સ્વપ્ના બને સાકાર સૌના જીવનમાં

ફટાકડા ફટફ્ટ ફૂટે,ફૂલઝડી ઝરે સૌના આંગણમાં
ઊંચે ઉડે, દુઃખ કટે સુખ સદા ઝરે સૌના જીવનમાં

 મીઠાઇ ખાઇ ને ખવરાવે બધા સગા સંબંધોમાં
 ખવડાવો અનાથ બાળકોને ભરો મીઠાશ જીવનમાં

અન્નકુટના થાળ વિવિધ વાનગીના સેંકડો મંદીરોમાં
આપો ઝોપડપટ્ટીમાં જુઓ સૌના મુખ પર પ્રસન્નતા

 દિવાળીના દીપક ઝગમગે સૌના આંગણમાં
સદા રહે ઝગમગતા સૌના આતમ આંગણમાં

 

            

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to સૌને દિવાળી

 1. Dr Induben Shah કહે છે:

  e mail માં મળેલ પ્રતિસાદ

  Oct 25, 2018, 2:50 PM (1 day ago)
  to me

  Hello
  Wow very nice and touched my heart

  Nimmi Turakhia

 2. Dr Induben Shah કહે છે:

  Purnima Shah
  Oct 25, 2018, 9:59 PM (18 hours ago)
  to me

  Very nice poem!!

 3. Dr Induben Shah કહે છે:

  Kumud
  1:05 PM (3 hours ago)
  to me

  Induben very good Diwali greetings through very nice poem👌
  Happy and joyful Diwali to both of you

 4. Dr Induben Shah કહે છે:

  Deepak Bhatt
  3:01 PM (1 hour ago)
  to me

  iNDUBEN,

  Very good poem, Liked it very much.

 5. Dr Induben Shah કહે છે:

  e mail dvara Devikaben કહે છે

  Devika Dhruva
  Thu, Oct 25, 7:48 PM (4 days ago)
  to me

  Thank you, Induben. Nice one..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s