Monthly Archives: મે 2019

નીખરે

છોડની કલમે બગીચા નીખરે શાહીની કલમે ઉદ્ધાન સાહિત્યના નીખરે જીંદગીનો ધ્યેય એક જ સાચો ગૃહે પુષ્પો પરિવારના નીખરે શિક્ષકો વિધ વિધ વિષયના જુદા હોય બે ચાર સારા શાળા નીખરે પ્રવચનો સાધુ સંતોના મંદિરોમાં એકાદ હોય સાચા અધ્યાત્મિકતા નીખરે માન સન્માન … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

જાગે

                       અહંકાર ભાગે સહકાર જાગે                        વિવાદ ભાગે સંવાદ જાગે                     … Continue reading

Rate this:

Posted in વિચાર, સ્વરચના | 2 ટિપ્પણીઓ

હાઇકુ માતૃ વંદના

બોજ ઉદરે નવ મહિના સુધી આનંદ સાથે ન કરે ફરિયાદ પ્રસુતિ પીડા સહે જન્મદાત્રી મા થાઈ સંતાન પુત્ર કુપુત્ર તો તું કરે બચાવ અશ્રુ જુવે તું દીકરીના કદીક થૈ જાતી  દુઃખી સૌ સભ્યોને તું સુખી રાખતી યત્ને મા તને  વંદુ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

હાઇકુ

કદર કરો સંબંધ મજબૂત રહે બનતો

Rate this:

Posted in હાઇકુ | 3 ટિપ્પણીઓ

દીવાની વાટ

બળે દીવાની વાટ બેઉ બાજુથી! શું થશે?વિચાર કરું ફરી ફરી! મિત્ર -શત્રુ બન્ને તરફી પ્રકાશ! કે થઈ રહ્યો છે ભાસ-આભાસ! કે કરી રહ્યા છે ઝાકઝમાળ મને! ઝળહળાટ પ્રેમ  પ્રકાશનો હવે અંતર મનના દ્વાર ઊઘાડશે રાગ  દ્વેષ વેર ઝેર ભૂલાઇ જશે … Continue reading

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

કંકર શંકર!

               કંકર કંકર શંકર કહેવાય! છે કંકર સાચા શંકર? કયા કંકરમાં શોધું સાચા શંકર?                નાનપણે પાચીકા રમવાને ગોળ ગોળ ગોતી રાખ્યા કોરે રમ્યાને સાચવ્યા ઘરના ખૂણે ઘર … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 8 ટિપ્પણીઓ