કંકર કંકર શંકર કહેવાય!
છે કંકર સાચા શંકર?
કયા કંકરમાં શોધું સાચા શંકર?
નાનપણે પાચીકા રમવાને
ગોળ ગોળ ગોતી રાખ્યા કોરે
રમ્યાને સાચવ્યા ઘરના ખૂણે
ઘર છોડતા ભૂલાયા કંકર
કોઇ થયા રસ્તે રઝળતા
કોઇ પૂજાયા ગૃહે બની શંકર
કોઇ કચડાઇ પગ તળે
કોઈ મૂર્તિ બને પૂજાય મંદિરે
કંકર કંકર શંકર કહેવાય
શ્રધ્ધા આસ્થા ફળી જાય
કંકર બની જાય સાચા શંકર
Ati Ati Sundar
Thanks Purviben
સરસ. rcvd in e mail from p.k Davada
કંકર કંકર શંકર કહેવાય!
છે કંકર સાચા શંકર?
કયા કંકરમાં શોધું સાચા શંકર?
કવિતાની આ શરૂઆત જ બહુ સરસ છે. અને સાથે જે પ્રસંગ ની ગૂંથવણી કરિછે, તે વાંચ્યા પછી ફરી એક વખત કાવ્ય વાંચી ગયો. મજા પડી ગઈ.
-નીતિન વ્યાસ
rcvd in e mail few more rcvd i email will copy past.
Purnima Shah
Fri, May 10, 9:09 PM (14 hours ago)
to me
Induben,
Very good poem.
shaila munshaw
10:04 AM (1 hour ago)
to me
Good one.
thanks for your valuable comments.