જિંદગી

jindagi

સમય સંજોગોને વસ જિંદગી
પત્તાની અજોડ રમત આ જિંદગી
કોણ રાજા કોણ રાણી કોણ ગુલામ?
કોણ એક્કો ને કોણ છે દુડી તીડી?

કૉઈ નથી જાણતું કોણ કરે છે નક્કી!
સંજોગોને આધીન છે આ જિંદગી
ધારેલ ધારણાએ ન ચાલતી કદી
પરિસ્થિતિએ પલટાતી જિંદગી

સમય સંજોગોનો કરી સ્વીકાર
પરિવર્તન આવકારી દાવ રમીશ
શ્રધ્ધા સુજાડનાર પર રાખી અતૂટ
બાજી જીતી જીવીશ આ જિંદગી

 

 

 

 

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય, સ્વરચના. Bookmark the permalink.

7 Responses to જિંદગી

  1. શૈલા મુન્‍શા કહે છે:

    True spirit.

  2. સુંદર ભાવાત્મક રચના

  3. Dr Induben Shah કહે છે:

    Thanks Shailabahen, Vishwadeepbhai.

  4. vimala કહે છે:

    “શ્રધ્ધા સુજાડનાર પર રાખી અતૂટ
    બાજી જીતી જીવીશ આ જિંદગી”

  5. Dr Induben Shah કહે છે:

    પ્રતિભાવ
    In email

    baa.urmilashah
    Sat, Jun 1, 2:02 PM (2 days ago)
    to me

    Verygood. Its real satya.

  6. Parul કહે છે:

    Amazing writing mom
    Love all your poems ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s