Monthly Archives: સપ્ટેમ્બર 2019

મા

   દેહ ધરી જન્મી તું માની કુખેથી ભરણ પોષણ સંસ્કાર પામી માતા પિતાએ સાસરિયે વળાવી કાળજાનો કટકો અશ્રુ ભીની આંખે ગેહ સજાવ્યું ખુદનું  સ્નેહ સીંચી સંતાન પોસ્યા તારા રક્તથી ઉદરે જન્મદીધો પીડા વેઠી રક્ત વહાવી છાતીએ વળગાળી કર્યા મોટા ક્ષીરની … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment

‘ગુરુનો પ્રભાવ’ લેખ

     ગુરૂ શબ્દ હું નાનપણથી સાંભળતી, અમારે ત્યાં મારા માતા-પિતાના ગુરૂની પધરામણી થતી ત્યારે અમે સહુ ભાઈ-બહેનો તેમને પગે લાગતા,મારા મનમાં વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ વિશેષ કોઈ ભાવ નહીં. મારા બે ભાઈ અને એક બેન આ ગુરૂથી વધારે પ્રભાવિત … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

તારલા મળ્યા (કાવ્ય)

ઘોર અંધારી રાત્રીએ એકલો અટુલોબાળ એક તારલા પકડવા દોડ્યોવેરાન વગડામાં નથી કોઈ પિછાણમનમાં એક જ તમન્ના ને વિચારટમટમતા તારલાને અજવાળે મારગ કરતો આગળ ધપેઆગળ પાછળ નું નહીં ભાનકુદકા મારે ઊંચે અડવાને આભબાગના ગમતા ફૂલો તોડ્યા તેણેએમ આભના તારલા તોડવા એનેપરોઢના … Continue reading

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 5 ટિપ્પણીઓ