તારલા મળ્યા (કાવ્ય)

ઘોર અંધારી રાત્રીએ એકલો અટુલો
બાળ એક તારલા પકડવા દોડ્યો
વેરાન વગડામાં નથી કોઈ પિછાણ
મનમાં એક જ તમન્ના ને વિચાર
ટમટમતા તારલાને અજવાળે
મારગ કરતો આગળ ધપે
આગળ પાછળ નું નહીં ભાન
કુદકા મારે ઊંચે અડવાને આભ
બાગના ગમતા ફૂલો તોડ્યા તેણે
એમ આભના તારલા તોડવા એને
પરોઢના મૃદુ આભાએ જુએ
ઝગમગતા ઝાકળ બુંદ પુષ્પે
હરખાય તારલા માળ્યા મને

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય, સ્વરચના. Bookmark the permalink.

5 Responses to તારલા મળ્યા (કાવ્ય)

  1. Vimala Gohil કહે છે:

    નાનકડા ભૂલકાનો સહજ હરખ , જે એ જ માણી શકે.
    સુંદર કાવ્ય.

  2. Dr Induben Shah કહે છે:

    વિમળાબેન,
    સાચી વાત, આપણી સમક્ષ આપણું બાળપણ જરૂર દેખાઇ અને ખુશ જરૂર થવાય.

  3. સુરેશ ઝવેરી કહે છે:

    સુંદર કાવ્ય.સુંદર અભિવ્યક્તિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s