આપણા શરીરને બે ભાગ છે. બાહ્ય જે દેખાઈ છે તે કોઈ સફેદ કપાસ જેવા, કોઈ ઘવવર્ણા તો કોઈ સ્યામ રંગના, કોઈ ઉંચા પાતળા તાડના વૃક્ષ જેવા તો કોઈ ખજુરના ઝાડ જેવા બટકા તો કોઈ એકદમ સપ્રમાણ.આ બધુ તો માતા-પિતાના જીન્સ પ્રમાણે જન્મની સાથે મળે. ત્યારબાદ માતા-પિતાના ઉછેર પ્રમાણે પણ થોડા શારીરિક ફેરફાર થાય. દેખાવ સાથે બધા પાસે પાંચ ઈન્દ્રિય છે, જેના થકી આપણે આ પંચરંગી દુનિયાને આંખથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, જાત ભાતની વાનગી તથા ફળ વગેરેના સ્વાદ લઈ શકીએ , નાકથી પ્રકૃત્તિની સુગંધનો અહેસાસ કરી શકીએ, સ્પર્સેન્દ્રિય-ત્વચા દ્વારા મુલાયમ -ખરબચડું, થંડુ- ગરમ વગેરે જાણી શકીએ.
આ પાંચ ઈન્દ્રિય ઘોડા જેવી છે, તેના સંદેશા મન પર પહોંચે અને આપણે સૌ જાણીએ છીએ મન તેની પ્રાપ્તિ માટે તલશે-અરે ઘણી વખત તો વસ્તુ મેળવવા તલપાપડ થઈ જાય, આ મનને કંટરોલમાં રાખવા ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે જે મનની લગામને પકડે ઈન્દ્રિયોરૂપી ઘોડાને કન્ટરોલમાં રાખે. આ આપણું આન્તરિક સ્વરૂપ છે, જે મન બુદ્ધિ અહંકાર તરીકે વૈદિક ભાષામાં ઓળખાઇ છે. આ આન્તરિક સ્વરૂપ દરેક વ્યક્તિનું પોત પોતાનું આગવું સ્વરૂપ છે. આ સ્વરૂપ તે વ્યક્તિના સંસ્કાર પર આધારિત છે.
આ સંસ્કાર પામેલ જીવાત્મા આપણે બધા જ પર્માત્માના અંશ છીએ. પરંતુ એક સરખા નથી, વર્તણુંક સરખી નથી, તેનું કારણ આન્તરિક સ્વરૂપ છે. આ સ્વરૂપ જેટલું સરળ શુધ્ધ અને નિર્મળ સારા સંસ્કાર પામેલ હશે તો તેની વર્તણુંક સુંદર પ્રસંશનીય હશે. આવી વ્યક્તિ જડ-ચેતન બધામાં પર્માત્માના દર્શન કરે છે. અને ઈશ્વરે આપેલ ઈન્દ્રિયોને વશમાં રાખે છે તેનો સદઉપયોગ કરે છે, જરૂરિયાત વાળી વ્યક્તિને મદદ કરે છે.
આમ થશે તો આજે જે દુનિયાભરમાં નાની બાળાઓ બળાત્કારના ભોગ બની રહી છે તે ઘટશે, હું તો કહું છું બિલકુલ બંધ થશે.પારકી સ્ત્રીને પોતાની મા, દીકરી બહેન તરીકે ગણશે. ધર્માંધ લોકોના આંતકવાદ નાબુદ થશે અને તો સતયુગનું જીવન સૌ આનંદથી જીવી શકશે.
સંગ્રહ
- એપ્રિલ 2022 (2)
- માર્ચ 2022 (1)
- ફેબ્રુવારી 2022 (1)
- જાન્યુઆરી 2022 (1)
- ડિસેમ્બર 2021 (1)
- નવેમ્બર 2021 (1)
- ઓક્ટોબર 2021 (1)
- સપ્ટેમ્બર 2021 (1)
- ઓગસ્ટ 2021 (1)
- જુલાઇ 2021 (1)
- જૂન 2021 (1)
- એપ્રિલ 2021 (3)
- માર્ચ 2021 (2)
- ફેબ્રુવારી 2021 (2)
- જાન્યુઆરી 2021 (2)
- ડિસેમ્બર 2020 (3)
- નવેમ્બર 2020 (1)
- ઓક્ટોબર 2020 (1)
- સપ્ટેમ્બર 2020 (3)
- ઓગસ્ટ 2020 (3)
- જુલાઇ 2020 (1)
- જૂન 2020 (2)
- મે 2020 (2)
- એપ્રિલ 2020 (3)
- માર્ચ 2020 (4)
- જાન્યુઆરી 2020 (1)
- ડિસેમ્બર 2019 (2)
- ઓક્ટોબર 2019 (1)
- સપ્ટેમ્બર 2019 (3)
- ઓગસ્ટ 2019 (1)
- જુલાઇ 2019 (3)
- જૂન 2019 (1)
- મે 2019 (6)
- એપ્રિલ 2019 (1)
- માર્ચ 2019 (2)
- ફેબ્રુવારી 2019 (2)
- જાન્યુઆરી 2019 (1)
- ઓક્ટોબર 2018 (3)
- સપ્ટેમ્બર 2018 (5)
- મે 2018 (3)
- એપ્રિલ 2018 (2)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુવારી 2018 (1)
- જાન્યુઆરી 2018 (5)
- ડિસેમ્બર 2017 (1)
- ઓક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (4)
- ઓગસ્ટ 2017 (1)
- જૂન 2017 (1)
- મે 2017 (1)
- એપ્રિલ 2017 (2)
- માર્ચ 2017 (5)
- ફેબ્રુવારી 2017 (1)
- નવેમ્બર 2016 (3)
- ઓક્ટોબર 2016 (2)
- સપ્ટેમ્બર 2016 (1)
- ઓગસ્ટ 2016 (2)
- જૂન 2016 (5)
- મે 2016 (1)
- એપ્રિલ 2016 (2)
- માર્ચ 2016 (5)
- ફેબ્રુવારી 2016 (3)
- જાન્યુઆરી 2016 (1)
- ડિસેમ્બર 2015 (3)
- નવેમ્બર 2015 (3)
- ઓક્ટોબર 2015 (2)
- સપ્ટેમ્બર 2015 (4)
- ઓગસ્ટ 2015 (2)
- જુલાઇ 2015 (4)
- જૂન 2015 (3)
- મે 2015 (5)
- એપ્રિલ 2015 (2)
- માર્ચ 2015 (6)
- ફેબ્રુવારી 2015 (2)
- જાન્યુઆરી 2015 (1)
- ડિસેમ્બર 2014 (3)
- નવેમ્બર 2014 (2)
- ઓક્ટોબર 2014 (5)
- સપ્ટેમ્બર 2014 (2)
- ઓગસ્ટ 2014 (2)
- જુલાઇ 2014 (2)
- જૂન 2014 (3)
- એપ્રિલ 2014 (4)
- માર્ચ 2014 (3)
- ફેબ્રુવારી 2014 (3)
- જાન્યુઆરી 2014 (3)
- ડિસેમ્બર 2013 (5)
- નવેમ્બર 2013 (3)
- ઓક્ટોબર 2013 (6)
- સપ્ટેમ્બર 2013 (2)
- ઓગસ્ટ 2013 (2)
- જુલાઇ 2013 (1)
- જૂન 2013 (1)
- મે 2013 (2)
- માર્ચ 2013 (3)
- ફેબ્રુવારી 2013 (1)
- જાન્યુઆરી 2013 (1)
- ડિસેમ્બર 2012 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (2)
- સપ્ટેમ્બર 2012 (4)
- ઓગસ્ટ 2012 (1)
- જુલાઇ 2012 (3)
- જૂન 2012 (4)
- મે 2012 (7)
- એપ્રિલ 2012 (4)
- માર્ચ 2012 (8)
- ફેબ્રુવારી 2012 (9)
- ડિસેમ્બર 2011 (3)
- નવેમ્બર 2011 (3)
- સપ્ટેમ્બર 2011 (5)
- ઓગસ્ટ 2011 (6)
- જુલાઇ 2011 (8)
- જૂન 2011 (1)
- મે 2011 (9)
- એપ્રિલ 2011 (8)