સુક્ષ્મ અતિ સુક્ષ્મ (કાવ્ય)

સુક્ષ્મ અતિ સુક્ષ્મ નરિ આંખે ના જોવાય
પકડમાં લીધી એણે મનસ્વી માનવ જાત
છોડાવ્યું માસ ભક્ષ્ણ ને અંગ્રેજી રીતભાત
હસ્ત ધનૂન ને ભેટવાનું ગયું ભૂલાય

વયો વૃધ્ધ ઘરમાં બેઠા ફરજીયાત
અપનાવી વૈદીક પ્રણાલી સહુએ
કાળા ધોળા આધુનિક કે ભોટ
સત્કાર્યા મહેમાન સહુને કરી નમસ્કાર

પિઝા પાસ્તા મેક્ષીકન ફુડ
મમ્મીને મ્ળ્યો ઘણો સમય
બનશે નિત નવા ભોજન
ભૂલાવશે હોટેલની ટેવ

પ્રાણાયમ ને યોગાસન થઇ જાય
જૉ દુનિયાભરમાં પ્રચલીત
કોરોના વાયરસની શું મજાલ?
કે કરે દુનિયાને પાયમાલ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય and tagged . Bookmark the permalink.

2 Responses to સુક્ષ્મ અતિ સુક્ષ્મ (કાવ્ય)

  1. Dr Induben Shah કહે છે:

    Vishvadeep Barad said via e mail
    “સુંદર અભિવ્યક્તિ!!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s