ક્ષમાપના

         ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ સમા
વાદળૉથી મુજ હ્રદયાકાશ અશુધ્ધ

આગ્રહ વિગ્રહ પરિગ્રહનો કરી ત્યાગ
ક્ષમાપના માંગી કરી લઉં વિશુધ્ધ

ના વિસરાય સ્મૃતિપટેથી ઉપકાર
વિસ્મૃત થતા રહે સદા અપકાર

પચાવી જાણું માન-અપમાન
મુજ હ્રદયે વશે એ ભાવ હંમેશ

      સદા વહેતો રહે મુજ નેત્રોથી પ્રેમ
પ્રાર્થુ વિભુ શક્તિ એવી તું આપ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to ક્ષમાપના

  1. pragnaju કહે છે:

    નૉર્મન કઝિન્સે પણ કહ્યું છે કે કોઈને માફ કરવા માટે ભારે બહાદુરીની જરૂર પડે છે.
    અમેરિકામાં રેડિકલ ફરગિવનેસ’નાં સેંકડો ક્લિનિક શરૂ થયાં છે. ભૂતકાળના તમામ બોજાઓમાંથી મુક્ત થઈને વર્તમાનમાં જીવતાં શીખવે છે. રેડિકલ ફરગિવનેસની થિયરી જેમણે ડેવલપ કરી છે એ કૉલિન ટિપ્પિંગ કહે છે કે તમારી સામે અપરાધ કરનારને ક્ષમા ન કરીને કે તેને માફ નહીં કરીને તમે તમારા જ ભુતકાળના કેદી બની જાઓ છો. જેને લીધે મનમાં જે હકારાત્મકતા વધારવાની છે, જે શક્તિ પૉઝિટિવ છે અને જેને મનમાં સંઘરવાની છે . તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માગે કે ન માગે, તેને ક્ષમા આપી દેવાથી તમે એ પીડાદાયક ભૂતકાળમાંથી કાયમ માટે મુક્ત થઈ જશો.

  2. Dr Induben Shah કહે છે:

    shaila munshaw
    9:30 AM (6 hours ago)
    to me
    ઇમેલમાં મળેલ પ્ર્તિભાવ

    સરસ.
    Sent from Yahoo Mail on Android

  3. Dr Induben Shah કહે છે:

    Vishwadeep Barad
    9:26 AM (3 hours ago)
    to me

    સદા વહેતો રહે મુજ નેત્રોથી પ્રેમ
    પ્રાર્થુ વિભુ શક્તિ એવી તું આપ…
    “આજ ભાવના સદેવ રહે”…સુંદર રચના..વિશ્વદીપ-રેખા
    ઇ મેલમાં મળેલ પ્રતિભાવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s