Monthly Archives: સપ્ટેમ્બર 2020

કોરોનાનો કેર

    આશા રોજ સવારે તૈયાર થાય હોસ્પિટલ જવા, અને તેના મમ્મી અનસુયાબેન બહાર આવે ,’ “બેટા તું બરાબર ધ્યાન રાખજે રોજ ન્યુઝમાં સાંભળીને મને બહુ ચિંતા થાય છે, હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે, તારો દિકરો ૩ વર્ષનો અને … Continue reading

Rate this:

Posted in વાર્તા | 2 ટિપ્પણીઓ

હાઈકુ

મિત્રો આજે ચાલવા ગઈ, કોઈ માણસોની અવર જવર નહી, કોઈ પક્ષીઓની ચહલ પહલ નહી. શાંત કુદરત જોઈ આ હાઈકુ મનમાં સ્ફુર્યું. છૂપાઇ ગયા છે પક્ષીઓ માળામાં કોરોના ભય! વધુ હાઈકુ જુઓ  કેટેગરી હાઈકુમાં જઈને.

Rate this:

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

શું છે?

કોણ જાણી શક્યુંં  વિરતા શું છે? તો કોઇ બતાવો કે નિર્બળતા શું છે? શસ્ત્ર વિહોણા અભિમન્યુને ફસાવી વિંધ્યો હણ્યો આ કૃરતા, ક્ષત્રિયતા શું છે? કૌરવો પાંડવો લડ્યા ભાઈ ભાઈ કોઈની જાણમાં નથી એકલતા શું છે? ચોપટ ખેલમાં યુધિષ્ઠર નિતીએ રમ્યા … Continue reading

Rate this:

Posted in ગઝલ | 8 ટિપ્પણીઓ