Monthly Archives: ડિસેમ્બર 2020

પ્રેમ પ્રવાહ

પ્રેમ પ્રવાહનું પવિત્ર ઝરણું    મુજ હૈયેથી નિસર્યુંકુટુંબી સર્વને ભીંજવતુ      મુજ હૈયેથી નિસર્યું પડોશી જનોને આવકારતું મન બુદ્ધિને હડસેલતુંબુદ્ધિથી પરે એ ઝરણું     મુજ હૈયેથી નિસર્યું નાત જાતના ભેદ ભૂલીનેસૌને આલિંગનમાં લેતુંચહેરે ચહેરે હાસ્ય ફરકાવતું       મુજ હૈયેથી … Continue reading

Rate this:

Posted in ગીત | 2 ટિપ્પણીઓ

શાંતિ ટુંકી નવલિકા

  શાંતિ સગર્ભા , તેના પતિ સાથે ડો રીનાના રૂમમાં પ્રવેશી. શાંતિને  પહેલીવાર ચોટીલામાં જોયેલ, મારા કાકાજીની બીજા નંબરની દીકરી જન્મથી બહેરી મુંગી કાકીને ત્રણ દીકરી મોટી તરુલતાના લગ્ન થઈ ગયેલ મુંબઈ સાસરીમાં સુખી હતી, નાની ૮માં ધોરણમાં અભ્યાસ કરતી … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 4 ટિપ્પણીઓ

ઈશ્વરને ઓળખો

ઘણી વાર સાંભળીએ છીએ કથાઓમાં ઈશ્વરને ઓળખવા શું આવષ્યક છે. કોઈ કથાકાર કહે રોજ પૂજા -અર્ચના કરો એક દિવસ પ્રભુ ખુશ થશે તમને દર્શન આપશે.તો કોઈ કથાકાર એમ કહેશે ધાર્મિક પુષ્તક રામાયણ, ભાગવતના નિયમીત અધ્યયન કરવાથી ઈશ્વરને જરૂર ઓળખશો, તો … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment