Monthly Archives: જાન્યુઆરી 2021

હોય છે

જાહેર જે થઈ જાય છે મઝા હોય છેછૂપું ભલે જાહેર થતા સજા હોય છે છાનું રે છપનું થઈ જતું હોય તોના સમજણો કંઈક તેમા લજ્જા હોય છે જીવન અકાળે શું લાવશે નથી જાણતાજાણ્યું સવારે આશ્ચર્ય પામતા હોય છે આકાર સુંદર … Continue reading

Rate this:

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

સાલ વસમી વિસની

સાલ વસમી ૨૦ની ગઈ ભૂલાશે કદી નહીં  લાવી કોરોનાની મહામારી સ્વગૃહે ગયા પૂરાઈ વિશ્વભરના માનવી ભૂલાશે કદી નહીં     મિત્રો સહુ મુંજાય ના હળી મળી શકાઈ ઘેર ના આવે કોઈ ડોરબેલ કદીક સંભળાય હર્ષે દોડી ઊઘાડું દેખાય બે રોજગાર … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ