Monthly Archives: માર્ચ 2021

વસંત વરણાગી

શિશિરને દીધી વિદાઇઆવકારું વસંત વરણાગીનવ પલ્લવ વૃક્ષની છાંયકાબર ચકલીની ચહલ પહલઆવકારું વસંત વરણાગી ખાખરો વિતાવે વર્ષ પાંદડા ખરખરકેશરિયો ફેંટો સોહાય મસ્તકલહેરકી એક પવનની આવેકેશરી ધરા સોહામણી ભાષેઆવકારે વસંત ઋતુ રાજ આંબા ડાળે કોયલ સંતાયકુહુ કુહુ ટહુકારે ટહુકે વસંતસોહામણી સંધ્યાએ પારિજાતમોગરા … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

શિવ સ્વરૂપ

   ત્રિનેત્ર શિવ સ્વરૂપ દર્શન ઉજાળે જીવન પથ જરૂરરુદ્ર સ્વરૂપ મહાદેવાય નમઅંતર ગુહાયે જાપ નિરંતરખીલવશે આધ્યાત્મ પુષ્પજીવન મેંહકશે સુવાસે ભરપુર ચંદ્રમૌલી શિવસ્વરુપ દર્શનતાપ કષ્ટ હરનાર શાંત સ્વરૂપફણિધર નાગ આભુષણ હારભાવુકોને કરતો ભય મુક્તદેવાધિદેવ સતકોટિ નમન સૃષ્ટિનો સર્જનહાર, પાલનહારકૃષ્ણપક્ષે મધ્યરાત્રીએ ઉદભવે પ્રકાશિત કરે … Continue reading

Rate this:

Posted in કાવ્ય | 4 ટિપ્પણીઓ