Monthly Archives: એપ્રિલ 2021

રામ નવમી

આ વર્ષે ની રામ નવમી સુમસામલોક ડાઊનમાં ભક્તો ભયભીત પૂજારી એકલા નહી ભક્તોની ભીડપ્ર્સાદ ધરાવ્યો નથી લેવાને હાથ કોરોના રાક્ષસ રાવણ ભયંકર રામ નિશ્ચિત છે તારી જરૂર રામ પ્રત્યંજા ચઢાવો તાકો બાણલોકોના જઈ રહ્યા છે આજે પ્રાણ ઊઠો ઉડો હનુમાન … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 12 ટિપ્પણીઓ

હસમુખો ચહેરો કહે છે

    વાર્તા આજે સવાર પડતા જ નિલીમાને સમાચાર મળ્યા તેના કાકાનો દીકરો કોરોનામાં સપડાયો છે, અરે કાલ સુધી બારણે બારણે કોરોનાના કેસ કેટલા છે માહિતી મેળવતો હતો, લોકલ ન્યુઝ પેપરને આપતો, પોતે સંપૂર્ણ સાવચેતી રાખતો લોકોને માસ્ક વગર જવાનું … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 1 ટીકા

તપસી સાચા

અછાંદસ કાવ્ય કંચન કામિની કુટુંબ કાયા  જીવને જકડી રાખનાર દેહનું કષ્ટ અવગણી જેસમતાની અનુભૂતિ કરેએજ તો તપસી સાચા ભગવા પહેરી ભોળવે જે તે ધુતારા છે ગામે ગામગરીબ ધનિક સૌને લુટેતપસી સાચાને ન જાણે  ફરતા ચેહરે ચઢાવી માસ્ક  નહી ઓળખાતા ભલે     વર્તણુકે … Continue reading

Rate this:

Posted in સ્વરચના | 3 ટિપ્પણીઓ