Monthly Archives: ઓગસ્ટ 2021

જિંદગી (અછાંદસ) કવિતા

જિંદગી ભ્રમણાની ફૂલદાનીઈન્દ્રિયોથી થાય પ્રેરીત નિત નવિન રંગો ભરતી રહેહરે ફરે ભ્રમણા સુખદાયિનીરંગ ઊતરે વાસ્તવિકતા દુઃખ દાયિની બની જાયનદીના જળ ખળખળ વહે મધુર મીઠા જળ પીને સંતોસાયમળે સાગરને બને ખારીરોકવા ખારાસ જળાસયો બંધાય બને ડેમ ઉપયોગી ખેતરો લહેરાયવિજળી ઉત્પાદને પ્રકાશ ફેલાયજો સંયમ રૂપી બંધ … Continue reading

Rate this:

Posted in સ્વરચના | Leave a comment