- ક્રિસમસ પુરસ્કાર
ડેવીડ અને ડોરા બન્ને ૨૪ડીસેંબરની સાંજે પાડોસી સેરા અને સામ સાથે રમતા હતા ડેવીડના ઘર પાસે તેના ડેડીએ થાંભલામાં બાસ્કેટ ગોઠવેલ જેથી બાળકો વેકેસનમાં ઘર આંગણે રમી શકે ચારે જણા બાસ્કેટ બોલ રમ્યા ત્યાર બાદ થોડી વાર પક્કડ દાવ રમ્યા. રમતા રમતા થાક્યા બધા બાળકો લોનમાં થાક ખાવા બેઠા વાતો કરવા લાગ્યા બીજા ગુજરાતી બાળકો પણ બેઠેલ હતા સૌ એક બીજાને પોતે મોકલાવેલ વિસ લીસ્ટની વાતો કરવા લાગ્યા ડેવીડ બોલ્યો મે સાંતા પાસે એપલ ઘડીયાળ માંગી છે, ડોરા બોલી મે બાર્બી ડોલ માંગી છે ગુજરાતી કેવલ બોલ્યો મારી મમ્મીએ અમને દિવાળી ગિફ્ટ આપી છે અમે ક્રિસમસ ટ્રી મુકેલ છે મારી નાની બેનને ખુશ કરવા તેના માટે અને મારા માટે મમ્મીએ સરપ્રાયઝ ગિફ્ટ મુકેલ છે.
સેરા અને સામ એકદમ શાંત હતા બધાની વાતો સાંભળી રહેલ, ડોરાએ પૂછ્યું સેરા(what did you ask?) તે શું માંગ્યું? સેરા રડતા રડતા બોલી (my dad has no job so we did not send any wish list)મારા પિતાની નોકરી જતી રહી છે તેથી અમે કાંય જ માંગ્યુ નથી સામ મોટો સમજુ બોલ્યો (my dad wanted to give us gift I said no this year we are sending request to Shanta to take away Omicorn virus from world, and cure every body ) મારા પિતા ગિફ્ટ આપવાના હતા મે ના પાડી કહ્યું અમે સાંતાને પત્ર લખી જણાવવાના છીએ કે ઑમિકોર્ન વાયરસની બિમારી આખી દુનિયામાંથી દૂર કરે અને બધા બિમારને સાજા કરે.
૭ વાગ્યા ડેવીડના મમ્મીએ બુમ પાડી ડેવીડ ડોરા ડીનર ટાઇમ. બન્ને જણા ફ્રેન્ડસ્ને બાય બાય કરી ઊભા થયા ડીનર લેતા ડેવીડે મમ્મી-ડેડીને સેરા અને સામ સાથે થયેલ વાતની જાણ કરી, ડેવીડની મમ્મી અને સેરા સામની મમ્મી મિત્રો હતા સમજી ગઈ. બન્ને બાળકોને ઉપર સુવા મોકલ્યા સેરા ઉપર જતા બોલી મોમ ( don’t forget to keep milk and cookies for santa) મમ્મી સાન્તાં માટૅ દુધ અને બિસ્કીટ મુકવાનું ભુલતી નહી).
બાળકોના ગયા બાદ બન્ને પતિ-પત્નીએ બે એનવેલપ બનાવ્યા તેમાં ૫૧ ડૉલર મુક્યા અને સાથે સાન્તાનો પત્ર
(my dear Seraa and Saam I am sending this money to help needy people like your Dad who lost his job because of this virus) પ્રિય સેરા અને સામ હું આ પૈસા મોકલાવું છું તે તમારા પિતા જેણે વાયરસના કારણે નોકરી ગુમાવેલ છે. સેરાના મમ્મીને ફોન કરી ગરાજમાં ઉભારહેવા જણાવ્યું જેથી બેલ વગાડવી ન પડે, સામની મમ્મી આવી તેણીનો પતિ આખો દિવસ નોકરીની અરજી કોમ્યુટર કરી થાકેલ સુય ગયેલ, ડેવીડના મમ્મીએ બન્ને એનવેલપ સામની મમ્મીને આપ્યા,( Nansi please accept this little help)નાન્સી આ નાનકડી મદદ સ્વીકારી લે. બન્ને આંખમાં અશ્રુ સાથે ભેટી તે સમયે આકાશમાંથી ખરતો તારો જોય બન્ને બહેનપણી એક સાથે બોલી ,બન્ને સાથે બોલી(make a wish)ઈચ્છા બોલ) બન્ને બોલ્યા (take away this virus from the world and cure suffering people)આ વાયરસને દુનિયામાંથી લૈ લે અને બધા દર્દીઓને જલ્દી સારા કરી લે) આપણે સૌ પણ આજે પ્રભુને પ્રાર્થના કરીએ આ ભયંકર વાય
રસથી પીડાતા દર્દીઓને સાજા કર અને આ વાયરસને ભગાડ.
ડો ઇન્દુબહેન શાહ.- ૧૨/૨૪૨૦૨૧
સંગ્રહ
- એપ્રિલ 2023 (1)
- ફેબ્રુવારી 2023 (1)
- જાન્યુઆરી 2023 (1)
- નવેમ્બર 2022 (2)
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (2)
- માર્ચ 2022 (1)
- ફેબ્રુવારી 2022 (1)
- જાન્યુઆરી 2022 (1)
- ડિસેમ્બર 2021 (1)
- નવેમ્બર 2021 (1)
- ઓક્ટોબર 2021 (1)
- સપ્ટેમ્બર 2021 (1)
- ઓગસ્ટ 2021 (1)
- જુલાઇ 2021 (1)
- જૂન 2021 (1)
- એપ્રિલ 2021 (3)
- માર્ચ 2021 (2)
- ફેબ્રુવારી 2021 (2)
- જાન્યુઆરી 2021 (2)
- ડિસેમ્બર 2020 (3)
- નવેમ્બર 2020 (1)
- ઓક્ટોબર 2020 (1)
- સપ્ટેમ્બર 2020 (3)
- ઓગસ્ટ 2020 (3)
- જુલાઇ 2020 (1)
- જૂન 2020 (2)
- મે 2020 (2)
- એપ્રિલ 2020 (3)
- માર્ચ 2020 (4)
- જાન્યુઆરી 2020 (1)
- ડિસેમ્બર 2019 (2)
- ઓક્ટોબર 2019 (1)
- સપ્ટેમ્બર 2019 (3)
- ઓગસ્ટ 2019 (1)
- જુલાઇ 2019 (3)
- જૂન 2019 (1)
- મે 2019 (6)
- એપ્રિલ 2019 (1)
- માર્ચ 2019 (2)
- ફેબ્રુવારી 2019 (2)
- જાન્યુઆરી 2019 (1)
- ઓક્ટોબર 2018 (3)
- સપ્ટેમ્બર 2018 (5)
- મે 2018 (3)
- એપ્રિલ 2018 (2)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુવારી 2018 (1)
- જાન્યુઆરી 2018 (5)
- ડિસેમ્બર 2017 (1)
- ઓક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (4)
- ઓગસ્ટ 2017 (1)
- જૂન 2017 (1)
- મે 2017 (1)
- એપ્રિલ 2017 (2)
- માર્ચ 2017 (5)
- ફેબ્રુવારી 2017 (1)
- નવેમ્બર 2016 (3)
- ઓક્ટોબર 2016 (2)
- સપ્ટેમ્બર 2016 (1)
- ઓગસ્ટ 2016 (2)
- જૂન 2016 (5)
- મે 2016 (1)
- એપ્રિલ 2016 (2)
- માર્ચ 2016 (5)
- ફેબ્રુવારી 2016 (3)
- જાન્યુઆરી 2016 (1)
- ડિસેમ્બર 2015 (3)
- નવેમ્બર 2015 (3)
- ઓક્ટોબર 2015 (2)
- સપ્ટેમ્બર 2015 (4)
- ઓગસ્ટ 2015 (2)
- જુલાઇ 2015 (4)
- જૂન 2015 (3)
- મે 2015 (5)
- એપ્રિલ 2015 (2)
- માર્ચ 2015 (6)
- ફેબ્રુવારી 2015 (2)
- જાન્યુઆરી 2015 (1)
- ડિસેમ્બર 2014 (3)
- નવેમ્બર 2014 (2)
- ઓક્ટોબર 2014 (5)
- સપ્ટેમ્બર 2014 (2)
- ઓગસ્ટ 2014 (2)
- જુલાઇ 2014 (2)
- જૂન 2014 (3)
- એપ્રિલ 2014 (4)
- માર્ચ 2014 (3)
- ફેબ્રુવારી 2014 (3)
- જાન્યુઆરી 2014 (3)
- ડિસેમ્બર 2013 (5)
- નવેમ્બર 2013 (3)
- ઓક્ટોબર 2013 (6)
- સપ્ટેમ્બર 2013 (2)
- ઓગસ્ટ 2013 (2)
- જુલાઇ 2013 (1)
- જૂન 2013 (1)
- મે 2013 (2)
- માર્ચ 2013 (3)
- ફેબ્રુવારી 2013 (1)
- જાન્યુઆરી 2013 (1)
- ડિસેમ્બર 2012 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (2)
- સપ્ટેમ્બર 2012 (4)
- ઓગસ્ટ 2012 (1)
- જુલાઇ 2012 (3)
- જૂન 2012 (4)
- મે 2012 (7)
- એપ્રિલ 2012 (4)
- માર્ચ 2012 (8)
- ફેબ્રુવારી 2012 (9)
- ડિસેમ્બર 2011 (3)
- નવેમ્બર 2011 (3)
- સપ્ટેમ્બર 2011 (5)
- ઓગસ્ટ 2011 (6)
- જુલાઇ 2011 (8)
- જૂન 2011 (1)
- મે 2011 (9)
- એપ્રિલ 2011 (8)
ઇ મેલ દ્વારા મળેલ પ્ર્તિભાવ પ્રગ્ના બહેન વ્યાસ
નોકરી ગુમાવેલની વેદના તો અમે અનેક સ્નેહીઓમા જોઇ છે તેથી તેઓને આવા પવિત્ર દિને યાદ કરી મદદ કરવાનો વિચાર ખૂબ સુંદર છે. બાળકો ની સામાન્ય વિશ -ઇચ્છા પુરી કરવા સાથે ‘આ વાયરસને દુનિયામાંથી લઈ લે અને બધા દર્દીઓને જલ્દી હરતા ફરતા કરી લે’ ઉતમ વાત સાથે દરેકની ફરજ કે માસ્ક પહેરે, સોસીયલ ડીસટંટ રાખે, સાથે સેનેટાઇઝર રાખે,સમયસર વેકસીન મુકાવે,દર્દીને આશ્વાસન આપી જોઇતી મદદ કરે,બને તેટલુ ઘરમા રહે વગેરે નીયમોનુ પાલન કરે તો તેમની વિશ સર્વશક્તીમાન ઇશ્વર જરુર સાંભળે
ધન્યવાદ આવી પ્રેરણાદાયી વાર્તા બદલ નવાવર્ષના સંકલ્પોમા આવી વાતો જરુર જણાવશો.
VERY TOUCHY.
THANKS,
Praful Gandhi
11710 W. Bellfort Ave. # 110
Stafford, TX. 77477
832-526-1621